ભેંસકાતરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ભેંસકાતરી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]] એક માત્ર એવા [[આહવા| આહવા તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ છે. ભેંસકાતરી ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે.<br>
 
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં[[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, ખાખરાનાં[[ખાખરો| ખાખરા]]નાં પાન, ટીમરુનાં[[ટીમરુ]]નાં પાન, સાગનાં[[સાગ]]નાં બી, કરંજના[[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
{{સ્ટબ}}
[[Category:ભૂગોળ]]
 
[[Category:ગુજરાતનાં ગામો]]
[[Categoryશ્રેણી:ભૂગોળ]]
[[Category:આહવા તાલુકો]] [[Category:ડાંગ જિલ્લો]]
[[Categoryશ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:આહવા તાલુકો]]
[[Category:આહવા તાલુકો]] [[Categoryશ્રેણી:ડાંગ જિલ્લો]]