બ્રાહ્મી લિપિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: es:Brahmi
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: sa:ब्राह्मीलिपिः; cosmetic changes
લીટી ૧:
[[ચિત્ર:Kanheri-brahmi.jpg|right|thumb| કાન્હેરી ગુફાની એક શિલા પર બ્રાહ્મી લિપિમાં લેખ]]
'''બ્રાહ્મી લિપિ''' એક પ્રાચીન [[લિપિ]] છે જેના વડે કેટલીય એશિયાઈ લિપિઓનો વિકાસ થયો હતો. [[દેવનાગરી]] સહિત અન્ય દક્ષિણ એશિયાઈ, દક્ષિણ-પૂર્વ એશિયાઈ, તિબેટીયન તથા કેટલાક લોકોની માન્યતા અનુસાર કોરિયાઈ લિપિનો વિકાસ પણ બ્રાહ્મી લિપિમાંથી થયો હતો.
 
અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ચોથી શતાબ્દી ઇસવીસન પૂર્વેથી ત્રીજી શતાબ્દી ઇસવીસધ પૂર્વેના સમયમાં આ લિપિનો વિકાસ [[મૌર્ય વંશ]]ના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા કરાયેલા છેલ્લા ઉત્ખનનના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે [[તમિલનાડુ]] અને [[શ્રીલંકા]]માં આ લિપિ ૬ઠી શતાબ્દી ઈસવીસન પૂર્વેથી જ વિદ્યમાન હતી.
લીટી ૭:
 
== બ્રાહ્મી લિપિની સંતતિ ==
[[Imageચિત્ર:brahmi.png|thumb|right|300px|બ્રાહ્મી લિપિમાં સમય સાથે પરિવર્તન]]
 
બ્રાહ્મી લિપિમાંથી ઉદ્ગમ પામેલી કેટલીક લિપિઓ અને એની સમાનતાઓ સ્પષ્ટ રીતૅ દેખાઇ આવે છે. આ લિપિઓમાંથી કેટલીય લિપિઓ ઈસવીસનના સમયની આસપાસ વિકસિત થઈ હતી. આ પૈકીની કેટલીક લિપિઓ નીચે પ્રમાણે છે -
* [[દેવનાગરી]]
* [[બાંગ્લા લિપિ]]
* [[ઉડિયા લિપિ]]
* [[ગુજરાતી લિપિ]]
* [[ગુરુમુખી]]
* [[તમિલ લિપિ]]
* [[મલયાલમ લિપિ]]
* [[સિંહલ લિપિ]]
* [[કન્નડ લિપિ]]
* [[તેલુગુ લિપિ]]
* [[તિબ્બતી લિપિ]]
* રંજના
* પ્રચલિત નેપાલ
* ભુંજિમોલ
* કોરિયાઈ
* થાઈ
* બર્મિઝ
* લાઓ
* ખ્મેર
* જાપાનીઝ
 
== બ્રાહ્મી લિપિમાંથી વ્યુત્પન્ન થયેલી કેટલીક લિપિઓની તુલનાત્મક તાલિકા ==
લીટી ૧૦૩:
[[pt:Escrita Brāhmī]]
[[ru:Брахми]]
[[sa:ब्राह्मीलिपिः]]
[[sa:ब्राह्मी लिपि]]
[[sv:Brahmi]]
[[ta:பிராமி எழுத்துமுறை]]