"દમણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
r2.7.2) (રોબોટ ફેરફાર: en:Daman, Daman and Diu; cosmetic changes
નાનું (r2.6.4) (રોબોટ ઉમેરણ: nap:Daman)
નાનું (r2.7.2) (રોબોટ ફેરફાર: en:Daman, Daman and Diu; cosmetic changes)
=== દમણગંગા નદી ===
 
દમણગંગા નદી ૭૨ ચોરસ કિલોમીટર ક્ષેત્રફલ ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશને ભૌગોલિક રીતે બે ભાગો, નાની દમણ તથા મોટી દમણમાં વહેંચે છે. હોટલ તથા રેસ્‍ટોરેંટ નાની દમણ ખાતે આવેલાં છે, જ્યારે પ્રશાસનિક ભવન તથા ચર્ચ મોટી દમણ ખાતે આવેલાં છે. મોટી દમણમાં દમણગંગા પ્રવાસન સંકુલ (ટૂરિસ્‍ટ કામ્‍પલેક્‍સ} પણ આવેલું છે. આ સંકુલમાં કાફે, કૉટેજ તથા ફુવારાઓ આવેલા છે.
 
=== મોટી દમણ ===
 
મોટી દમણ ખાતે અનેક ચર્ચ આવેલાં છે. અહીંનું સૌથી પ્રસિદ્ધ ચર્ચ કૈથેડરલ બોલ જેસૂ ગણાય છે. આ ચર્ચનું નિર્માણ ઇ. સ. ૧૬૦૩ના વર્ષમાં થયું હતું. આ કૈથેડરલ ખાતે લાકડાંમાં અત્યંત સુંદર કારીગરી કરવામાં આવેલી છે. આ ચર્ચની દિવાલો પર કરવામાં આવેલું ચિત્રકામ પણ ખુબ જ આકર્ષક છે. આ ચિત્રોમાં ઈસા મસીહને ચિત્રિત કરવામાં આવેલા છે. આ ચર્ચની પાસે સત્‍ય સાગર ઉદ્યાન બનાવવામાં આવેલો છે. આ ઉદ્યાનમાં સાંજના સમયમાં ફરવાની એક અલગ જ મજા હોય છે. આ ઉદ્યાનમાં રેસ્ટોરન્ટ તથા બારની વ્‍યવસ્‍થા પણ છે.
 
=== નાની દમણ ===
 
સંત જેરોમ કિલા નાની દમણ ખાતે ઇ. સ. ૧૬૧૪થી ઇ. સ. ૧૬૨૭ની વચ્ચેના સમયમાં બનાવવામાં આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ મુગલ આક્રમણોથી સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં ત્રણ બુરજ આવેલા છે. આ કિલ્લાની સામે નદી વહે છે. આ કિલ્લામાં એના સંરક્ષક સંતની કી મુર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. વર્તમાન સમયમાં આ કિલ્લાની અંદરના વિસ્તારમાં કબ્રસ્‍તાન તથા એક શાળા આવેલી છે.
 
=== દેવકા બીચ ===
[[ca:Daman]]
[[de:Daman]]
[[en:Daman, IndiaDaman and Diu]]
[[hi:दमन]]
[[it:Daman]]
૭,૮૯૮

edits