વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનુંNo edit summary
No edit summary
'''વિક્રમ સંવત'''ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા [[હિંદુ ધર્મ]]ના વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતી પંચાંગ]] વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવી નેહરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો અનીહતો યાદમાએની યાદમાંસંવતસંવતની શરુશરુઆત કરવામાકરવામાં આવ્યોઆવી હતોહતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાંઆવેકરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે છેલ્લા અને ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
 
ગ્રેગોરીયન પંચાંગની તારીખ [[નવેમ્બર ૦૭|૦૭મી સાતમી નવેમ્બર]] ૨૦૧૦થી વિક્રમ સંવંત ૨૦૬૭ના વર્ષની શરુઆત થઈ અને તે ૨૬ ઓક્ટોબરના રોજ પૂરૂં થશે. [[ઓક્ટોબર ૨૭|૨૭ સત્તાવીસમી ઓક્ટોબર]] ૨૦૧૧ના રોજ વિક્રમ સંવત ૨૦૬૮નું વર્ષ ચાલું થશે.
 
આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
*પુરૂષોત્તમ માસ ([[અધિક માસ]])
 
{{સ્ટબ}}
[[Category:સમય]]
 
[[category:જ્યોતિષ]]
[[Categoryશ્રેણી:સમય]]
[[category:વિક્રમ સંવત]]
[[categoryશ્રેણી:જ્યોતિષ]]
{{stub}}
[[categoryશ્રેણી:વિક્રમ સંવત]]
[[શ્રેણી:હિંદુ ધર્મ]]
૫૭,૩૩૦

edits