યમુના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:YamunaRiver.jpg|thumb|right|300px| યમુના નદી [[દિલ્હી]] પાસે.]]
આ નદી [[ભારત]] દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. પૌરાણિક કથા મુજબ, '''યમુના'''ને [[યમ]]ની બહેન માનવામાં આવે છે. આ નદી [[હિમાલય પર્વતમાળા]]માં આવેલા [[યમનોત્રી]] નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર [[દિલ્હી]] તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર નજીક [[ગંગા નદી]]માં મળી જાય છે.
 
== આ પણ જુઓ ==
લીટી ૬:
{{commons|category:Yamuna River}}
 
{{substubસ્ટબ}}
 
[[શ્રેણી:ભારતની નદીઓ]]