રોમાનિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.2) (રોબોટ ફેરફાર: xmf:რუმინეთი
નાનું The file Image:Mamaia_above.jpg has been removed, as it has been deleted by commons:User:Rosenzweig: ''Copyright violation: multiple Tineye and Google Images hits''. ''Translate me!''
લીટી ૩૯૪:
=== પર્યટન ===
{{Main|Tourism in Romania}}
 
[[ચિત્ર:Mamaia above.jpg|thumb|250px|કાળા સમુદ્રના કિનારે મામાઈઆ રિસોર્ટ ]]
પર્યટનનું મુખ્ય ધ્યાન દેશના કુદરતી ભૂમિપ્રદેશો પર અને તેના સમૃદ્ધ ઈતિહાસ પર હોય છે અને રોમાનિયાના અર્થતંત્રમાં તે નોંધપાત્ર યોગદાન આપે છે. 2006માં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય [[પર્યટન|પર્યટને]] કુલ ઘરેલુ ઉત્પાદનમાં 4.8% અને કુલ રોજગારીઓમાં 5.8% (લગભગ 5 લાખ નોકરીઓ) ફાળો આપ્યો હતો.<ref>{{citeweb|url=http://www.weforum.org/pdf/tourism/Romania.pdf|format=PDF|publisher=World Economic Forum|title=Country/Economy Profiles: Romania, Travel&Tourism|accessdate=2008-01-11}}</ref> વેપાર-વાણિજ્ય બાદ પ્રવાસન એ સેવા ક્ષેત્રનું બીજુ સૌથી મોટુ અંગ છે. પર્યટન એ રોમાનિયાના અર્થતંત્રમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અને આકર્ષક ક્ષેત્રોમાંથી એક છે અને વિકાસની વિપુલ તકોની સંભાવના તેની વિશેષતા છે. [[વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ]]ના જણાવ્યા અનુસાર પ્રવાસ અને પર્યટનની કુલ માગ સંદર્ભે રોમાનિયા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ચોથા ક્રમનું રાષ્ટ્ર છે અને 2007-2016ની વચ્ચે તેમાં 8%ની વાર્ષિક વૃદ્ધિની સંભાવના છે.<ref>{{citeweb|title=WTTC spells out policy recommendations for Romania to tap travel and tourism potential|publisher=WTTC|url=http://www.wttc.travel/eng/News_and_Events/Press/Press_Releases_2006/WTTC_spells_out_recommendations_for_Romania/index.php|accessdate=2008-01-11}}</ref> 2002માં પ્રવાસીઓની સંખ્યા 4.8 મિલિયન હતી, જે 2006માં વધીને 6.6 મિલિયન થઈ હતી.<ref name="Europaworld"/> આ જ રીતે 2002માં આવક 400 મિલિયન હતી, જે 2004માં વધીને 607 મિલિયન થઈ.<ref name="Europaworld"/> 2006માં રોમાનિયામાં 20 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના એક રાતથી વધુના રોકાણ જોવા મળ્યા હતા, જે સર્વોચ્ચ આંકડો દર્શાવે છે,<ref>{{citeweb|url=http://aktirom.com/index.php?option=com_content&task=view&id=2&Itemid=2|title=20 million overnight stays by international tourists|accessdate=2008-01-11}}</ref> પરંતુ 2007માં આ આંકડામાં હજુ પણ વૃદ્ધિ થવાની અપેક્ષા રખાય છે.<ref name="turism">{{cite report|url= http://www.insse.ro/cms/files/statistici/comunicate/turism/a07/turism09e07.pdf |format=PDF|title=Report from Romanian National Institute of Statistics|quote=for the first 9 months of 2007 an increase from the previous year of 8.7% to 16.5 million tourists; of these 94.0% came from European countries and 61.7% from EU|accessdate=2008-01-11}}</ref> રોમાનિયામાં પર્યટન ક્ષેત્રે 2005માં €400 મિલિયનનું રોકાણ થયું છે.<ref>{{citeweb|language=ro|url= http://www.gandul.info/social/turismul-atras-2005-investitii-400-milioane-euro.html?3932;255059|publisher=''Gandul'' Newspaper|title=Tourism attracted in 2005 investments worth €400 million|accessdate=2008-01-11 }}</ref>
[[ચિત્ર:Muntii Carpatii above.jpg|thumb|250px|પ્રાહોવા વેલી નજીકથી કાર્પેથિઅન પર્વતોનો નજારો ]]