હિમેશ રેશમિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૯:
==સંગીત અને ફિલ્મ કારકિર્દી==
 
{{Refimprove|section|date=August 2010}}
 
'''હિમેશ રેશમિયા''' નો જન્મ [[ભારત]]નાં [[ગુજરાત]] રાજ્યનાં [[ભાવનગર]]માં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયેલો. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીત નિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ ''તેરે નામ''થી તેને પ્રથમ સફળતા મળી. ત્યાર બાદ, રજુ થયેલ ''આશિક બનાયા આપને'' ફિલ્મથી તેને ગાયક તરીકે સફળતા મળી. તેના ગીતો જેવાં કે ''તેરા સુરૂર'', ''ઝરા ઝૂમ ઝૂમ'' અને ''તનહાઇયાં'' ખુબ જ સફળ થયાં. ત્યાર બાદ તેણે અભિનયની શરૂઆત કરી. અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ''આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'' સફળ થઇ, પણ ત્યાર પછી આવેલ બે ફિલ્મોએ સારો દેખાવ ન કર્યો.