સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬:
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી.
 
સાબરમતી નદી ના કિનારે સાબરમતી નામનો વિસ્તાર પન છે. જ્યા અમદાવાદ ના ઘના ધનિકો રહે છે. આ વિસ્તાર મા જૈનો ની ખુબ મોતી વસ્તિ છે. ત્યા દુનિયા ની પ્રખ્યાત પાથશાલા શ્રી હિરાબેન પુનમચન્દ વીરચન્દ આવેલી છે. જેમા અમ્રુત ગુરુજી અને અન્કિત ગુરુજી ભનાવે છે.
 
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન [[મહાત્મા ગાંધી]]એ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.