અમૃતા રાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪:
| website = http://www.amrita-rao.com
}}
'''અમૃતા રાવ''' ([[Konkani language|Konkaniકોંકણી]]: अमृता राव, {{IPA-hns|əmrɪt̪aː ˈraːu|hi}}; જન્મ ૧૭ જૂન ૧૯૮૧<ref>{{cite web|title=ટ્વીટર સ્ટેટસ અપડેટ ફ્રોમ અમૃતા રાવ્સ ઑફિશ્યલ અકાઉન્ટ|url=http://twitter.com/Amritarao17/status/6891617932|accessdate=૨ મે ૨૦૧૦}}</ref>) એ એક ભારતીય અભિનેત્રી છે, જે [[બૉલિવૂડ]]ની ફિલ્મોમાં દેખાયઅભિનય કરે છે.
 
એક મૉડેલ તરીકે કારકિર્દીની શરૂઆત કરતાં, અમૃતા રાવે ફિલ્મ ''[[અબ કે બરસ]]'' (૨૦૦૨) થી અભિનયનો પ્રારંભ કર્યો, જેના માટે તેણીએ શ્રેષ્ઠ નવોદિતનો પુરસ્કાર જીત્યો હતો. ત્યાર બાદ તેણીએ કેન ઘોષની પ્રેમ કહાની ''[[ઇશ્ક વિશ્ક]]''માં અભિનય કર્યો, અને [[ફિલ્મફૅર ઍવોર્ડ્સ|ફિલ્મફૅર]]ની ''શ્રેષ્ઠ નવોદિત-મહિલા''ની શ્રેણીમાં નામાંકન મેળવ્યું.
લીટી ૨૦:
 
== અંગત જીવન ==
અમૃતા રાવનો જન્મ [[મુંબઇ]]ના [[ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ]] પરિવારમાં થયો હતો.<ref>[http://web.archive.org/web/20070304214141/www.amrita-rao.com/myroots.htm બ્રાહ્મણ]</ref> તેણી [[મરાઠી]] ભાષા, [[હિન્દી]] ભાષા, [[અંગ્રેજી]] ભાષા તેમજ તેની માતૃભાષા [[કોંકણી]] બોલી જાણે છે.<ref>http://www.rediff.com/movies/2006/nov/23amrita.htm</ref> તેણીએ કેનોસા ઉચ્ચતર શાળા, મુંબઇમાં હાજરી આપી અને બાદમાં સોફિયા કોલેજમાં મનોવિજ્ઞાનની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો. તેણીની નાની બહેન ''પ્રીતિકા રાવ'' પણ ફિલ્મ અભિનેત્રી છે.
 
== કારકિર્દી ==
===મૉડેલિંગ===
સોફિયા કોલેજમાં ભણતી વખતે અમૃતાએ ''ફૅરેવર ફેસ ક્રીમનીક્રીમ''ની જાહેરાત માટે ઑડિશન આપ્યું. કૅડબરીની''કૅડબરી''ની કડવા ચોથવાળી અને ''બ્રુ કૉફીનીકૉફી''ની જાહેરાત પછી તેણીને [[બૉલિવૂડ]]માંથી ફિલ્મ નિર્દેશકોનાં પ્રસ્તાવો મળવા લાગ્યા.
 
===અભિનય===