હેલિકોપ્ટર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: scn:Elicòttiru
લીટી ૧:
 
'''હેલિકાપ્ટર ''' એક આકાશમાં ઉડી શકતું [[વાહન]] છે, જેને એક અથવા અધિક ક્ષૈતિજ [[હૈલીકૉપ્ટર રોટર|રોટર]] દ્વારા ઊપરની દિશામાં ઉડાડી શકાય છે. પ્રત્યેક રોટરમાં બે કે બેથી વધુ પાંખો હોય છે. હેલિકોપ્ટરને રોટર-વિંગ વાયુયાનની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે, કે જેને વાહન સાથે જોડવામાં આવેલી પાંખો દ્વારા વાયુયાન કરતાં અલગ પાડી શકાય છે. હેલિકોપ્ટર શબ્દ [[ફ્રેંચ ભાષા]]ના શબ્દ ''hélicoptère'' પરથી ઉતરી આવ્યો છે, જેને [[ગુસ્તાવ દે પોન્ટૉન દ-ઐમેકોર્ટ]] નામના વ્યક્તિએ ઇ. સ. ૧૮૬૧માં સૂચિત કર્યું હતું. આ શબ્દ પણ [[યૂનાની ભાષા]]ના શબ્દ ''helix/helik-'' ({{polytonic|ἕλικ-}}) પરથી બન્યો છે, અર્થાત "કુંડલીદાર" અથવા "વળાંક લઇ શકે તેવું" તથા ''pteron'' ({{polytonic|πτερόν}}) = "પાંખ".<ref>[http://www.etymonline.com/index.php?term=helicopter "હેલિકોપ્ટર "]. Online Etymology Dictionary. Retrieved: 28 November 2007 </ref><ref>Cottez 1980, p. 181.</ref>
 
Line ૮૫ ⟶ ૮૪:
[[ro:Elicopter]]
[[ru:Вертолёт]]
[[scn:Elicòttiru]]
[[sh:Helikopter]]
[[simple:Helicopter]]