સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
|નામ = SCET (સાર્વજનિક કૉલેજ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલૉજી)|
|motto = '''तमसो मां ज्योतिगॅमय'''|
| image = [[File:scet_logo.jpg|100px]]|
| સ્થાપના = ૧૯૯૫|
| પ્રકાર = [[શિક્ષણ]] અને [[સંશોધન]] [[સંસ્થા]]|
|શહેર = [[સુરત]]|
|રાજ્ય = [[ગુજરાત]]|
|દેશ = [[ભારત]]|
|undergrad = ૧૬૦૦ (અંદાજે)|
|કર્મચારી = ૨૦૦ (અંદાજે)|
|campus = Urban |
website|વેબસાઇટ= [http://www.scet.ac.in/ www.scet.ac.in]| <br \>
}}
 
સાર્વજનિક કૉલેજ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલૉજી (SCET) એ એક એન્જિનિયરીંગ કૉલેજ છે, જે [[વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય]]નો એક ભાગ છે, જે [[સુરત]], ([[ગુજરાત]])માં [[તાપી નદી]]ને કિનારે આવેલ છે. કૉલેજની શરૂઆત ૧૯૯૫માં સાર્વજનિક ટ્રસ્ટ, સુરત દ્વારા [[અઠવાલાઇન્સ]] વિસ્તારમાં થઇ. આ જ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની (જે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે) [[વિજ્ઞાન]], [[કળા]], [[વાણિજ્ય]] તેમજ [[કાયદાશાસ્ત્ર]]ની કૉલેજો પણ આવેલી છે. વર્તમાન સમયમાં ૨૦૦૦થી વધુ [[વિદ્યાર્થી]]ઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે.