સુર સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
સુરસાગર [[ગુજરાત]] રાજ્યનાં [[વડોદરા]] શહેર ના મધ્યમાં આવેલ તળાવ છે જે હરહંમેશ પાણી થી ભરપુર રહે છે. ચંદન તળાવના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદી માં બન્યું હતું જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝીક કોલેજને કારણે મળેલ છે. સુરસાગરના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકુવા બનાવેલ છે જેનાં કારણે અતિશય ગરમીનાં દિવસોમા પણ સુરસાગર પાણી વિહોણું થતું નથી. સુરસાગરના મધ્યમાં આશરે ૧૨૦ ફુટ ઉંચી ભગવાન શંકરની પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જેની દર મહાશિવરાત્રી પર્વે મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખુબ જ જાણીતું સ્થળ છે આખા વડોદરાનાં વિશાળ ગણપતિ ખાસ મોટી ક્રેનની મદદથી અહીં વિસર્જિત કરાય છે. સુરસાગરનું વિશ્વામિત્રી નદી સાથે પણ જોડાણ કરવામાં આવેલ છે જેથી અતિવૃષ્ટિ સમયે વધારાનું પાણી નદીમાં વહી જાય છે અને શહેર સુરક્ષિત રહે છે. હાલમાં અહીં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નૌકાવિહાર પણ શરુ કરવામાં આવેલ છે.
 
મારા વ્હાલા વડોદરા વાસીઓ.
{{સ્ટબ}}
 
આપડે બધાએ વિચારવું જોએઈ કે આપણી આજુ-બાજુ અમદાવાદ અને સુરત છે અને વડોદરાની સરખામણીએ આ બંને સીટીનો જોરદાર વિકાસ થઇ રહ્યો છે.કારણ કે ત્યાનું કોર્પોરેશન અને ત્યાના વ્યક્તિઓ વચ્ચે ગણો સારો એવો તાલમેલ છે.જેનાથી કોર્પોરેશન ના ગણ બધા રૂપિયા વ્યર્થ થતા અટકે છે.
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
તો આપડે બધાએ પણ આવુજ કંઈક કરીએ જેનાથી વડોદરાનો વિકાસ થાય.
આપડો નજીકમાં આવતો તહેવાર એટલે રક્ષા-બંધન,જન્માષ્ટમી અને ત્યાર બાદ ગણપતિ દાદાનું આગમન.
તો આ વખતે આપડે ગણપતિ મહોત્સવ વિષે કંઈક વાત કરીશું.
આપડે બધાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપડે ગણા બધા ગણપતિ વિસર્જન માટે સુરસાગર તળાવ નો ઉપયોગ કરીએ છીએ.
તો આ આપડે ગણું મોટું પાપ કરી રહ્યા છીએ.તેમના અમુક કારણો હું તમને જણાવું છુ.
•જો આપડે ધાર્મિક બાબતો માનતા હોય તો---- જો હું તમારી દેખાતી નજરે તમારા દીકરાને તળાવમાં ડૂબકી મારાવતો હોય તો તમને કેવું લાગે.તેવીજ રીતે સુરસાગર તળાવમાં ભગવાન ભોલાનાથની મૂર્તિ એટલે કે ગણપતિદાદા ના પિતા. અને આપડે ગણપતિદાદાને જ એમના પિતા ની સામેજ ખુસીથી દુબાડીએ છીએ તો શું આ યોગ્ય છે? પછી ભોળાનાથ આપડી ઉપર નાખુશ જ રહે ને પછી વડોદરાનો વિકાસ ક્યાંથી થાય.છતાં પણ જો આપડે ગણપતિદાદાને ત્યાજ લઇ જવાનો આગ્રહ રાખતા હોય તો ખાલી એક વાર આપડે જાતેજ આપડા જ દીકરાને આપડા જ હાથે આપડા ઘરની નાની અમથી ટાંકીમાં બે થી ત્રણ વાર ડુંબકીયો મારાવીએ અને પછી જો તમને યોગ્ય લાગે તો તમે સુરસાગર તળાવમાં ગણપતિદાદાને લઇ જી શકો છો.
•જો આપડે સુરસાગરમાં જ વિસર્જન કરવાનું વિચારતા હોય તો આપડે ભગવાન શિવ-શંકરના અપરાધી છીએ.ગણપતિદાદાએ એવું તો કહ્યું જ નથી કે વડોદરાવાસીઓ તમે મારું વિસર્જન સુરસાગરમાં જ કરો અને એ પણ મારા પિતાજીની સામે જ.
•ગણપતિ વિસર્જન કરીએ છીએ એ ખોટું નથી પણ આપડે જે જગ્યાએ કરીએ છીએ તે ખોટું છે.કારણ કે આપડે જ જો વડોદરાની બહાર જઈને વિસર્જન કરીશું તો ગંદકી થતી પણ અટકેશે અને વી.એમ.સી.નો ખર્ચો પણ બચી જશે.
•જો આપડે સામાજિક બાબતોમાં માનતા હોય તો -------- સુરસાગર તળાવમાં ગણપતિ વિસર્જન પછી આપડાજ કોર્પોરેશનને તેને સાફ કરવામાં કેટલી તકલીફ અને કેટલો ખર્ચો થાય છે તે વિચાર્યું છે ? તેટલોજ ખર્ચો આપડે આપડા વડોદરાના વિકાસ અર્થે કેમ ના વાપરી શકીએ. આજે વડોદરાનું એક પણ તળાવ એવું નથી કે જેનું પાણી પીવાલાયક હોય.એમાં વાંક જ આપડો છે.કોર્પોરેશનનો નહિ આપડે ગંદકી કરીએ તો ગંદકી થાય છે.પછી આપડે કહીએ કે વી.એમ.સી.સફાઈ નથી કરતી, પણ ક્યાંથી કરે ? આપડે ગંદકી જ એટલી બધી કરીએ છીએ પછી. જો આપડે આપડા ઘરને ચોખ્ખું રાખતા હોય તો આપડે આપડા શહેરને પણ ચોખ્ખું રાખવાની જવાબદારી પણ આપડી જ છે.
•આપડે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરીશું તો પછી કહેવાશે કે ----- અમારું વડોદરા,સ્વચ્છ વડોદરા.
મારા વ્હાલા મિત્રો આપડે ખાસ ધ્યાન રાખીશું કે આ વખતે તો આપડે સુરસાગર તળાવમાં ગણપતિ વિસર્જન તો નહિ જ કરીએ.નહીતો આ પણ એક પાપ જ છે.