ઓમકારેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૯:
== ઓમકારેશ્વરની દંતકથા અને ઈતિહાસ==
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથે ત્રણ ઘણી પ્રચલિત છે.
પ્રથમ કથા એ વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે નારદ મુનિ (બ્રહ્માજીના પુત્ર) કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કરણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયામ્ અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવ એ લિંગના બે ભાગ કર્યાં. એક્ ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગમામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે.
Vindhya started worship of Lord Shiva to become greater than Meru. Vindhya Parvat practiced severe penance and worshipped parthivlinga (A linga made from physical material) along with Lord Omkareshwar for nearly six months. As a result Lord Shiva was pleased and blessed him with his desired boon. On a request of all the gods and the sages Lord Shiva made two parts of the lingas. One half is called Omkareshwara and the other Mamaleshwar or Amareshwar. Lord Shiva gave the boon of growing, but took a promise that Vindhya will never be a problem to Shiva's devotees. Vindhya began to grow, but did not keep his promise. It even obstructed the sun and the moon. All deities approached sage Agastya for help. Agastya along with his wife came to Vindhya, and convinced him that he would not grow until the sage and his wife returned. They never returned and Vindhya is there as it was when they left. The sage and his wife stayed in Srisailam which is regarded as Dakshina Kashi and one of the Dwadash Jyotirlinga.
 
The second story relates to Mandhata and his son's penance. King Mandhata of Ishvaku clan (an ancestor of Lord Ram) worshipped Lord Shiva here till the Lord manifested himself as a Jyotirlinga. Some scholars also narrate the story about Mandhata's sons-Ambarish and Mucchkund, who had practiced severe penance and austerities here and pleased Lord Shiva. Because of this the mountain is named Mandhata.