ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: vi:Quốc hội Ấn Độ
લીટી ૯૭:
 
==કાર્ય, કાર્યપ્રણાલીઓ અને સમિતિઓ ==
સંસદ, પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે. કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે; તેમ છતાં, બંધારણે લોકસભાને કેટલીક ખાસ સત્તા આપેલી છે. વાર્ષિક આવક એકઠી કરવાના અથવા ”નાણા” અંગેના વિધેયકો લોકસભામાંથી જ ઉદ્દભવવાપારિત્ ઘટે.કરવા મા આવે છે.રાજ્યસભા લોકસભામાંથી આવેલાં આ વિધેયકો ઉપર 14 દિવસના સમયગાળામાં માત્ર ભલામણો સૂચવી શકે છે. ત્યારબાદ વિધેયક બંને ગૃહોમાં સ્વીકારેલું ગણવામાં આવે છે.
 
===કાર્યપ્રણાલી અને સમિતિઓ ===
લીટી ૧૨૩:
કામચલાઉ સમિતિઓ કોઈ ચોક્કસ હેતુ માટે નીમવામાં આવે છે અને જ્યારે તેમને સોંપવામાં આવેલું કામ પૂર્ણ થાય અને તેનો અહેવાલ સુપરત કરે ત્યારે તેનું કામ પૂરું થાય છે. સૌથી મહત્ત્વની કામચલાઉ સમિતિઓ વિધેયક સંબંધી પસંદગી અને સંયુક્ત સમિતિઓ છે. રેલ્વે કન્વેન્શન સમિતિ, પંચવર્ષીય યોજનાનો મુસદ્દો ઘડવા અંગેની સમિતિ અને હિન્દી સમકક્ષ સમિતિ જેવી અન્ય સમિતિઓ ચોક્કસ હેતુઓ માટે નીમાયેલી હતી.
 
સંસદ ગૃહ સંકુલમાં આહાર વ્યવસ્થાપન પરની સંયુક્ત સમિતિ પણ કામચલાઉ સમિતિના વર્ગ હેઠળ આવે છે.
 
==સંદર્ભો==