"મેગ્નેશિયમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
'''મેગ્નેશિયમ''' એ [[રાસાયણીક તત્વ]] છે જેની સંજ્ઞા '''Mg''', [[અણુ ક્રમાંક]] ૧૨, અને સામાન્ય બંધનાંક +૨ છે. આ એક [[આલ્કલાઈન મ્ફ્દુ ધાતુ]] છે અને અઠમું સૌથી મોટા પ્રમાણમામ્ પૃથ્વી પર ઉપલબ્ધ તત્વ છે. તે પૃથ્વીનો ૨% દળ મેગ્નેશિયમનો બનેલો છે,<ref name="Abundance"/> અને સમગ્ર વિશ્વમાં નવમું સૌથી વધુ ઉપલબ્ધ તત્વ છે.<ref>{{Housecroft3rd|pages=305–306}}</ref><ref>{{cite book|last = Ash|first = Russell|title = The Top 10 of Everything 2006: The Ultimate Book of Lists|publisher = Dk Pub|year = 2005|url = http://plymouthlibrary.org/faqelements.htm|isbn = 0756613213}}.</ref> This preponderance of magnesium is related to the fact that it is easily built up in [[supernova]] stars from a sequential addition of three helium nuclei to carbon (which in turn is made from three helium nuclei). Due to magnesium ion's high [[solubility]] in water, it is the third most abundant element dissolved in [[seawater]].<ref>{{cite news|url=http://www.seafriends.org.nz/oceano/seawater.htm#composition|title=The chemical composition of seawater|author=Anthoni, J Floor|year=2006}}</ref>
 
મેગ્નેશિયમની બહુતાયતનું કારણ એમ મનાય છે કે તે સુપરનોવા તારાઓમાં કાર્બનના એક પરમાણુમાં (જે હિલિયમના ત્રણ કેંદ્રોથી બનેલો હોય છે) હિલિયમના ત્રણ અણુઓ ક્રમગત રીતે ઉમેરાતા તે સરળતાથી નિર્માણ પામે છે. મેગ્નેશિયમ આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાના પાણીમાં ઓગળેલું ત્રીજું સૌથી મોટું તત્વ છે.<ref>{{cite news|url=http://www.seafriends.org.nz/oceano/seawater.htm#composition|title=The chemical composition of seawater|author=Anthoni, J Floor|year=2006}}</ref>
 
Magnesium is the 11th most abundant element by mass in the [[human body]]; its ions are essential to all living [[Cell (biology)|cells]], where they play a major role in manipulating important biological [[polyphosphate]] compounds like [[Adenosine triphosphate|ATP]], [[DNA]], and [[RNA]]. Hundreds of [[enzyme]]s thus require magnesium ions to function. Magnesium is also the metallic ion at the center of [[chlorophyll]], and is thus a common additive to [[fertilizer]]s.<ref>{{cite web|url=http://www.mg12.info|title=Magnesium in health}}</ref> Magnesium compounds are used medicinally as common [[laxative]]s, antacids (e.g., [[milk of magnesia]]), and in a number of situations where stabilization of abnormal [[nerve]] excitation and blood vessel spasm is required (e.g., to treat [[eclampsia]]). Magnesium ions are sour to the taste, and in low concentrations help to impart a natural tartness to fresh [[mineral water]]s.