ચૈતન્ય મહાપ્રભુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

સંત
Content deleted Content added
નવું પાનું : thumb|right|200px|શ્રી ચૈતન્ય મહાપ્રભુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ...
(કોઇ તફાવત નથી)

૦૫:૩૩, ૨૭ ડિસેમ્બર ૨૦૦૭ સુધીનાં પુનરાવર્તન

શ્રી ચૈતન્ય મહાપ્રભુ (બંગાળી চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૩)નો જન્મ હાલનાં પશ્ચિમ બંગાળમાં નાદિયા ગામમાં થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓરિસ્સાના એક સમાજ સુધારક ગણવામા આવે છે. પરંતુ ગૌડીય વૈષ્ણવો તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે.

ચિત્ર:Chaitanya mahaprabhu.jpg
શ્રી ચૈતન્ય મહાપ્રભુ