"ગંધક" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
'''ગંધક''' અથવા ફોસ્ફરસ એ એક રાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા '''P''' અને [[અણુ ક્રમાંક]] '''૧૫''' છે. આ એક નયટ્રોજન સમૂહનો આ એક અધાતુ તત્વ છે તે પરિવર્તી બંધનાંક ધરાવે છે. પ્રાયઃ ફોસ્ફરસ તેની ખનિજમાં અજૈવિક સ્ત્રોતમાં ઓક્સિડાઈઝ્ડ સ્વરૂપે ફોસ્ફેટ ખડકોના સ્વરૂપે મળી આવે છે. ગંધક તત્વ તેન બે મુખ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે સફેદ કે પીળો ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ. પરંતુ રાસાય્ણિક દ્રષ્ટીએ અત્યંત ક્રિયાશીલ હોવાને કારણે તે તેના શુદ્ધ સ્વરૂપે મળતો નથી.
 
પીળો ફોસ્ફરસ સૌ પ્રથમ ૧૬૬૯માં છૂટો પાડવામાં આવ્યો. આ ફોસ્ફરસ ઓક્સિ જનની હાજરીમાં ચળકે છે આને સ્ફૂરદીપ્તિ કે ફોસ્ફોરેસન્સ કહે છે. આ ઉપરથી આ તત્વને ગ્રીક દંતકથાના પાત્ર હેસ્પેરસનું નામ પ્રભાતનો તારો - શુક્ર (વિનસ) કે પ્રાકાશધરક એવું આપવામાં આવ્યું. જોકે ફોસ્ફોરેસન્સ નો અર્થ તો પ્રકાશ પછી ચળકવું એવો થાય છે. ફોસ્ફરસનો આ ગુણ ધર્મ માત્ર પીળા ફોસ્ફરસમાં જ જોવા મળે છે અને લાલમાં નહી>
The first form of elemental phosphorus to be produced (white phosphorus, in 1669) emits a faint glow upon exposure to [[oxygen]] – hence its name given from Greek mythology, {{lang|el|Φωσφόρος}} meaning "light-bearer" (Latin ''[[Lucifer]]''), referring to the "[[Hesperus|Morning Star]]", the planet [[Venus]]. Although the term "[[phosphorescence]]", meaning glow after illumination, derives from this property of phosphorus, the glow of phosphorus originates from oxidation of the white (but not red) phosphorus and should be called [[chemiluminescence]].
 
મોટાભાગના ફોસ્ફરસ સંયોજનોનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તે સિવાય ફોસ્ફરસના અન્ય મહત્વના ઉપયોગ છે : ડીટરજંટમાં ઓર્ગેનોફોસ્ફરસનો ઉપયોગ, કીટક નાશકમાં, ચેતાતંત્રની દવાઓમાં, માચિસ બનાવવામાં.<ref>Herbert Diskowski, Thomas Hofmann "Phosphorus" in Ullmann's Encyclopedia of Industrial Chemistry 2005, Wiley-VCH, Weinheim. {{DOI|10.1002/14356007.a19_505}}</ref>
 
The vast majority of phosphorus compounds are consumed as fertilizers. Other big applications include the role of organophosphorus compounds in [[detergent]]s, [[pesticide]]s and [[nerve agents]], and [[match]]es.<ref>Herbert Diskowski, Thomas Hofmann "Phosphorus" in Ullmann's Encyclopedia of Industrial Chemistry 2005, Wiley-VCH, Weinheim. {{DOI|10.1002/14356007.a19_505}}</ref>
 
Phosphorus is essential for life. As phosphate, it is a component of [[DNA]], [[RNA]], [[Adenosine triphosphate|ATP]], and also the [[phospholipid]]s that form all cell membranes. Demonstrating the link between phosphorus and life, elemental phosphorus was historically first isolated from human urine, and bone ash was an important early phosphate source. Phosphate minerals are fossils. Low phosphate levels are an important limit to growth in some aquatic systems. Today, the most important commercial use of phosphorus-based chemicals is the production of [[fertilizer]]s, to replace the phosphorus that plants remove from the soil.
Anonymous user