ધૃષ્ટદ્યુમ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ફેરફાર: ml:ധൃഷ്ടദ്യുമനൻ
લીટી ૧૨:
દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ '''ધૃષ્ટદ્યુમ્ન''' રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ [[દ્રૌપદી]] પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છલથી વધ કર્યો હતો.
 
ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતોૢ એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલિમમાં જોદાવવાજોડાવવા અનુમતિ આપી હતી
જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો હતોૢત્યારે તેને ગુપ્તરીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવો હતાં