ટાઇટેનિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
please add ref tags properly, if doubts message me
added image
લીટી ૧:
{{ભાષાંતર}}
'''ટાઇટેનિયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેની સંજ્ઞા '''Ti''' છે અને [[અણુ ક્રમાંક]] ૨૨ છે. આને ઘનતા ઓછી છે અને તે સખત, ચળકાટ ધરાવતી અને કાટ કે ખવાણ પ્રતિરોધી (તે દરિયાના પાણી, અમ્લ રાજ અને ક્લોરિનમાં પણ ખવાણ પ્રત્યે પણ પ્રતિરોધક) ગુણધર્મ ધરાવતી ચાંદી જેવા રંગની સંક્રાંતિ ધાતુ તત્વ છે.
[[ચિત્ર:Martin Heinrich Klaproth.jpg|thumb|200px|માર્ટીન હેઈન્રીચ ક્લાપોર્થ એ ટાઇટેનિયમ નામ ગ્રીક મ્ય્થોલોગ્ય ના ટાયટન્સ પર થિ રાખયુ.]]
 
ટાઇટેનિયમની શોધ ગ્રેટ બ્રિટેનના કોર્નવોલમાં વિલિયમ ગ્રેગર દ્વારા કરવામાં આવે હતી. આ ધાતુનિં નામ કરણ માર્ટિન હીનરીચ કેપ્લોર્થ દ્વારા ગ્રીક દંત કથાના પાત્ર ટાઇટન પરથી કરવામાં આવ્યું હતું. આ તત્વ ઘણાં ખનિજોમાં મળી આવે છે જેમકે રુટાઈલ અને ઈલ્મેનાઈટ. આખનિજો પૃથ્વી પર ઘણી જગ્યાએ મળી આવે છે. ટાઈટેનિયમ આ તત્વ લગભગ દરેક જીવોમાં, ખડકોમાં, પાણીઓમાં અને માટીમાં મળી આવે છે. મુખ્યતે આ ધાતુનું નિષ્કર્ષણ તેની પ્રમુખ ખનિજ માંથી ક્રોલ પ્રક્રિયા દ્વારા અથવા હન્ટર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આનો પ્રમુખ સંયોજન ટાઇટેનિયમ ડાયોક્સાઇડ એ જાણીતું પ્રકાશ સંશ્લેષણ ઉદ્દીપક છે અની સફેદ રંદ દ્રવ્ય તરીકે ઉપયોગિ છે.<ref name="HistoryAndUse">{{cite book|last=Krebs|first=Robert E.|title=The History and Use of Our Earth's Chemical Elements: A Reference Guide (2nd edition)|publisher=Greenwood Press|location=[[Westport, CT]]|isbn=0313334382|year=2006}}</ref> તેના અન્ય સંયોજન છે ટાઇટેનિયમ ટેટ્રાક્લોરાઈડ (TiCl<sub>4</sub>), એ સ્મોક સ્ક્રીન (સૈન્ય આદિ ની હલચલ સંતાડવા માટે કરાતો ધુમાડો) નો ભાગ હોય છે અને તે ઉદ્દીપક તરીકે ઉપયોગિ છે. ટાઈટેનિયમ ટ્રાયક્લોરાઈડ એ પોલીપ્રોપેલિનના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે વપરાય છે.