જસત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૮:
 
જસત એ જૈવિક અને લોક આરોગ્ય માટે એક અત્યંત મહત્ત્વ ધરાવતું સૂક્ષ્મ જરૂરી ક્ષાર છે.<ref name=Hambridge2007>{{Cite journal|author=Hambidge, K. M. and Krebs, N. F.|title=Zinc deficiency: a special challenge|journal=J. Nutr.|volume=137|page=1101|year=2007|pmid=17374687|issue=4}}</ref> જસતની ઉણપ વિકાસશીલ દેશોમાં લગભગ ૨૦ લાખ લોકોને પ્રભાવિત કરે છે અને તે ઘણાં રોગોનુઁ કારણ પણ હોય છે.<ref name=Prasad2003/> બાળકોમાઁ જસતની ઉણપથી અવિકસિત પણું, જાતીય પાકટતા મોડી આવવી , ચેપ લાગવાની શક્યતામાં વધારો, અને ડાયરિયા, આદિને કારણે દર વર્ષે ૮ લાખ જ્ટલા બાળકો મૃત્યુ પામે છે. contributing to the death of about 800,000 children worldwide per year.<ref name=Hambridge2007/> જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્તેજના કેંદ્રોમાં ઉત્પન્ન થતાં ઉત્પ્રેરકોમાં જસતના અણુ જોવા મળે છે જેમકે માણસોમાં આલ્કોહોલ ડીહાડ્રોજીનેસ. વધુ પ્રમાણમાં જસતનું સેવન કરતાં સ્નાયુઓનું અસંયોજન, આળસ અને તાંબાની ઉણપ જેવા પરિણામો આવી શકે છે.
 
==સંદર્ભો==
<references/>
"https://gu.wikipedia.org/wiki/જસત" થી મેળવેલ