ગેલિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ગેલિયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેની સંજ્ઞા '''Ga''' અને [[અણુ ક્ર્માંક]] ૩૧ છે. પ્રકૃતિમાં આ તત્વ મુક્ત સ્વરૂપે મળતો નથી, પરંતુ બોક્સાઇટ અને જસતની ખનિજમાં ગેલિયમ (III) આ તત્વ આંશિક રૂપે મળી આવે છે. આ ધાતુ એક નરમ ચળકતી ધાતુ છે, તાત્વીક ગેલીયમ એ નીચા ઉષ્ણતામાને બરડ અને સખત હોય છે. ઓરડાના ઉષ્ણતામાનથી જરાક ઊંચા ઉણતામાને ફેલિયમ પીગળવા માંડે છે, તેને હાથમાં પકડતાં તે પેગળી જાય છે. આના ગલન બિંદુને તાપમાન સંદર્ભના રૂપે ઉપયોગ કરવામાં આવે છે, આ ધાતુની ૧૮૭૫માં થયેલી શોધથી સેમી કન્ડક્ટર યુગ સુધી, આ ધાતુનો મુખ્ય ઉપયોગ ઉચ્ચ તાપમાનના થર્મોમેટ્રીક ક્ષેત્રે થાય છે. આ સિવાય તેનો ઉપયોગ અમુક ખાસ ગુણધર્મો ધરાવતી મિશ્ર ધાતુઓના નિર્માણ માટે થાય છે જે સ્થિરતા સંબંધી વિલક્ષણ ગુણધર્મો ધરાવે છે અથવા સરળતાથી પીગળી જાય. આની મિશ્રધાતુ ગેલિન્સ્ટન (૬૮.૫% ગેલિયમ, ૨૧.૫% ઈંડિયમ, ૧૦% ટીનટિન) નું ગલન બિંદુ -૧૯ °સે જેટલું હોય છે.
Its melting point is used as a temperature reference point, and from its discovery in 1875 to the semiconductor era, its primary uses were in high-temperature thermometric applications and in preparation of metal alloys with unusual properties of stability, or ease of melting; some being liquid at room temperature or below. The alloy [[Galinstan]] (68.5% Ga, 21.5% In, 10% Sn) has a melting point of about {{convert|-19|°C|°F}}.
 
સેમી કંડક્ટરમાં, મુખ્ય રીતે વપરાતું સંયોજન ગેલિયમ આર્સેનાઈડ છે. જેનો ઉપયોગ માઈક્રોવેવ સર્કીટરી અને ઈંફ્રા રેડ સાધનોમાં થાય છે. ગેલિયમ નાઇટ્રાઇડ અને ઈંડિયમ ગેલિયમ નાઇટ્રાઇડ જે સેમીકંડક્ટરમાં ઓછો ઉપયોગ ધરાવે છે.
In [[semiconductor]]s, the major-use compound is [[gallium arsenide]] used in microwave circuitry and infrared applications. [[Gallium nitride]] and [[indium gallium nitride]], minority semiconductor uses, produce blue and violet [[light-emitting diode]]s (LEDs) and [[diode laser]]s. Semiconductor use is now almost the entire (> 95%) world market for gallium, but new uses in alloys and [[fuel cell]]s continue to be discovered.
 
In [[semiconductor]]s, the major-use compound is [[gallium arsenide]] used in microwave circuitry and infrared applications. [[Gallium nitride]] and [[indium gallium nitride]], minority semiconductor uses, produce blue and violet [[light-emitting diode]]s (LEDs) and [[diode laser]]s. Semiconductor use is now almost the entire (> 95%) world market for gallium, but new uses in alloys and [[fuel cell]]s continue to be discovered.
 
Gallium is not known to be essential in biology, but because of the biological handling of gallium's primary [[Salt (chemistry)|ionic salt]] gallium(III) as though it were [[Ferric#Ferric iron and life|iron(III)]], the gallium ion localizes to and interacts with many processes in the body in which iron(III) is manipulated. As these processes include [[inflammation]], which is a marker for many disease states, several gallium salts are used, or are in development, as both [[Pharmaceutical drug|pharmaceuticals]] and [[Radiopharmacology|radiopharmaceuticals]] in medicine.