મેગ્નેશિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
fixed
લીટી ૧:
'''મેગ્નેશિયમ''' એ [[રાસાયણીક તત્વ]] છે જેની સંજ્ઞા '''Mg''', [[અણુ ક્રમાંક]] ૧૨, અને સામાન્ય બંધનાંક +૨ છે. આ એક [[આલ્કલાઈન મૃદા ધાતુ]] છે અને અઠમું સૌથી મોટા પ્રમાણમામ્ પૃથ્વી પર ઉપલબ્ધ તત્વ છે. તે પૃથ્વીનો ૨% દળ મેગ્નેશિયમનો બનેલો છે,<ref name="Abundance"/> અને સમગ્ર વિશ્વમાં નવમું સૌથી વધુ ઉપલબ્ધ તત્વ છે.<ref>{{Housecroft3rd|pages=305–306}}</ref><ref>{{cite book|last = Ash|first = Russell|title = The Top 10 of Everything 2006: The Ultimate Book of Lists|publisher = Dk Pub|year = 2005|url = http://plymouthlibrary.org/faqelements.htm|isbn = 0756613213}}.</ref>
 
મેગ્નેશિયમની બહુતાયતનું કારણ એમ મનાય છે કે તે સુપરનોવા તારાઓમાં કાર્બનના એક પરમાણુમાં (જે હિલિયમના ત્રણ કેંદ્રોથી બનેલો હોય છે) હિલિયમના ત્રણ અણુઓ ક્રમગત રીતે ઉમેરાતા તે સરળતાથી નિર્માણ પામે છે. મેગ્નેશિયમ આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાના પાણીમાં ઓગળેલું ત્રીજું સૌથી મોટું તત્વ છે.<ref>{{cite news|url=http://www.seafriends.org.nz/oceano/seawater.htm#composition|title=The chemical composition of seawater|author=Anthoni, J Floor|year=2006}}</ref>