રુબિડીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
 
{{ભાષાંતર}}
'''રૂબિડીયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેની સંજ્ઞા '''Rb''' છે અને [[અણુ ક્ર્માંક]] ૩૭ છે. રુબિડીયમ એ એક નરમ સફેદ ચળકતી ધાતુ છે. આ એક આલ્કલી ધાતુ સમુહમાં આવે છે. આનો અણુભાર ૮૫.૪૬૭૮ છે. શુદ્ધ તત્વ સ્વરૂપે રુબિડીયમ એ અત્યંત ક્રિયાશીલ છે. આના ગુણ ધર્મો અન્ય જૂથ -૧ ના તત્વોને મળતા આવે છે, જેમકે વાતાવરણમાં ખૂબ ઝપથી ઓક્સિડેશન પામવું . રુબિડિયમનો માત્ર એક જ સ્થિર સમસ્થાનિક છે, <sup>85</sup>Rb. સમથાનિક <sup>87</sup>Rb, એ પ્રાકૃતિક રીતે મળી આવતા રુબિડીયમનો ૨૮% જેટલો ભાગ ધરાવે છે, તે કિરણોસ્થારી રીતે સક્રીય હોય છે અને તેનો અર્ધ જીવન કાળ ૪૯૦ કરોડ વર્ષ છે જે અનુમાનિત વિશ્વના જીવન કાળ કરતાં પણ ત્રણ ગણું વધુ છે.