ટેક્નેશિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
ડ્મીટ્રી મેંદેલીફ દ્વારા આ તત્વ શોધાયા પહેલાં તેના ઘણા ખરાં ગુણ ધર્મોની આગાહી કરાઈ હતી. મેંડેલીફે પોતાના આવર્તન કોઠામાં અમુક ખાલી જગ્યાઓ જોઈ અને આને હંગામી નામ આપ્યું ઈકા-મેંગેનિઝ. ૧૯૩૭માં ટેક્નેશિયમ (સમસ્થાનિક ટેક્નેશિયમ-૯૭) એ પહેલું કૃત્રિમ રીતે નિર્મિત તત્વ બન્યું. આથી તેનું નામ "કૃત્રિમ" માટેના ગ્રીક શબ્દ "ટેક્સેનીક" પરથી ટેક્નેશીયમ પડ્યું.
 
આ તત્વનો ગામા કિરણ ઉત્સર્જિત કરતો અને અલ્પ આયુષ્ય ધરાવતો આણ્વીક આઈસોમર ટેક્નેશીયમ-૯૯m રોગ નિદાનના કિરણોત્સારી પ્રક્રિયા માટે વાપરવામાં આવે છે. ટેક્નેશિયમ -૯૯ નો ઉપયોગ ગામા કિરણ રહિત બીટા કણોના સ્ત્રોત તરીકે થાય છે. લાંબુ આયુષ્ય ધરાવતા ટેક્નેશિયમના સમસ્થાનિકોને અણુ ભઠ્ઠીમાં યુરેનિયમ-૨૩૫ના આણ્વિક ફીશન દ્વારા આણ્વીક ખનિજ સળીયામાંથી કાઢવામાં આવે છે.
 
Technetium-99 is used as a gamma ray-free source of [[beta particle]]s. Long-lived [[isotopes of technetium|technetium isotopes]] produced commercially are by-products of [[nuclear fission|fission]] of [[uranium-235]] in [[nuclear reactor]]s and are extracted from [[nuclear fuel cycle|nuclear fuel rod]]s. Because no isotope of technetium has a [[half-life]] longer than 4.2 million years ([[technetium-98]]), its detection in [[red giant]]s in 1952, which are billions of years old, helped bolster the theory that stars can produce heavier elements.
 
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]