ટેક્નેશિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અનુવાદ પૂર્ણ
No edit summary
લીટી ૧:
 
{{ભાષાંતર}}
'''ટેક્નેશિયમ''' અથવા '''ટેક્નીશિયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેનો [[અણુ ક્રમાંક]] ૪૩ અને સંજ્ઞા '''Tc''' છે. એકપણ સ્થિર સમસ્થાનિક ન ધરાવતા તત્વોમાં આ સૌથી નિમ્ન અણુ ક્રમાંક ધરાવતું તત્વ છે; આનો દરેક સમસ્થાનિક કિરણોત્સારી છે. ટેક્નેશિયમ નું ઉત્પાદન પ્રયોગ શાળામાં જ કરવામામ આવે છે અને પ્રકૃતિમાં તે અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. પ્રકૃતિમાં મળતું ટેક્નેશિયમ યુરેનિયમની ખનિજ ના તત્ક્ષણ ફીશન ઉત્પાદન દ્વારા અથવા મોલિબ્ડેનમન ખનિજના ન્યૂટ્રોન કેપ્ચર દ્વારા નિર્માણ થાય છે. રાખોડી ચળકતી આ ધાતુના રાસાયણિક ગુણધર્મો રેનિયમ અને મેંગેનિઝની વચ્ચેના હોય છે.
ડ્મીટ્રી મેંદેલીફ દ્વારા આ તત્વ શોધાયા પહેલાં તેના ઘણા ખરાં ગુણ ધર્મોની આગાહી કરાઈ હતી. મેંડેલીફે પોતાના આવર્તન કોઠામાં અમુક ખાલી જગ્યાઓ જોઈ અને આને હંગામી નામ આપ્યું ઈકા-મેંગેનિઝ. ૧૯૩૭માં ટેક્નેશિયમ (સમસ્થાનિક ટેક્નેશિયમ-૯૭) એ પહેલું કૃત્રિમ રીતે નિર્મિત તત્વ બન્યું. આથી તેનું નામ "કૃત્રિમ" માટેના ગ્રીક શબ્દ "ટેક્સેનીક" પરથી ટેક્નેશીયમ પડ્યું.