ઝેનોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૨૧:
પ્રાકૃતિક રીતે મળી આવતો ઝેનોન નવ સ્થિર સમશાનિકો ધરાવે છે. આના ૪૦ સસ્થિર સમસ્થાનિકો છે જેઓ કિરણોત્સારી સડણ કે ખવાણ પામે છે. ઝેનોનના સમસ્થાનિકિય ગુણોત્તરો સૌર મંડળનો ઈતિહાસ સમજવા મદદ કરે છે.<ref name="kaneoka" /> ઝેનોન - ૧૩૫ સમસ્થાનિક નાભિકીય ખંડન દ્વારા ઉત્પન્ન થાય છે અને અણુ ભઠ્ઠીમાં ન્યૂટ્રોન શોષક તરીકે તે વપરાય છે.<ref name="stacey" />
ઝેનોનનો ઉપયોગ ફ્લેશ લેમ્પ બનાવવા માટે થાય છે.
|author=Sanders, Robert D.; Ma, Daqing; Maze, Mervyn
|title=Xenon: elemental anaesthesia in clinical practice
Line ૨૭ ⟶ ૨૮:
|year=2005|volume=71|issue=1|pages=115–35
|doi=10.1093/bmb/ldh034
|pmid=15728132}}</ref> અને અવાહક વાયુ ઢાલ બનાવવા માટે ક્રિપ્ટોન સાથે થાય છે. સૌ પ્રથમ લેસર માટે આ તત્વનો ઉપયોગ થાય છે. આ સાથે તેનો ઉપયોગ રાસાયણિક રીતે નબળા હ્ય તેવા ભારે સંયોજનો બનાવવા માટે અને અવકાશયાનમાં આયન ધકેલવા માટે થાય છે.
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]
|