અર્બિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{delete|બિનગુજરાતી ભાષાનું લખાણ ભાંગફોડિયા પ્રવૃત્તિમાં ખપે છે}}
{{ભાષાંતર}}
'''અર્બિયમ''' એ એક લેંથેનાઈઝડ શ્રેણીનું [[રાસાયણિક તત્વ ]] છે in the [[lanthanide]] series, with the symbol '''Er''' and [[atomic number]] 68. A silvery-white solid metal when artificially isolated, natural erbium is always found in chemical combination with other elements on Earth. As such, it is a [[rare earth element]] which is associated with several other rare elements in the [[mineral]] [[gadolinite]] from [[Ytterby]] in [[Sweden]].
 
'''અર્બિયમ''' એ એક લેંથેનાઈઝડ શ્રેણીનું [[રાસાયણિક તત્વ ]] છે. તેની સંજ્ઞા '''Er''' અને [[અણુ ક્ર્માંક]] ૬૮ છે. કૃત્રિમ રીતે છૂટી પડાયેલા શુદ્ધ સ્વરૂપે આ એક સફેદ-ચળકતી સફેદ ધાતુ છે. પ્રાયઃ આ તત્વ પ્રકૃતિમાં પૃથ્વીના સંયોજનો સાથે સંયોજિત અવસ્થામાં મળી આવે છે. આ ધાતુ એક દુર્લભ પાર્થિવ ધાતુ તત્વ છે અને તે સ્વીડનના યટ્ટરબાય માં મળી આવતા ગેડોલિનાઈટ નામના ખનિજમાંથેએ મળી આવે છે.
Erbium's principal uses involve its pink-colored Er<sup>3+</sup> ions, which have optical fluorescent properties particularly useful in certain laser applications. Erbium-doped glasses or crystals can be used as optical amplification media, where erbium (III) ions are optically pumped at around 980&nbsp;nm or 1480&nbsp;nm and then radiate light at 1530&nbsp;nm in stimulated emission. This process results in an unusually mechanically simple [[laser]] [[optical amplifier]] for signals transmitted by fiber optics. The 1550&nbsp;nm wavelength is especially important for [[optical communications]] because standard single mode [[optical fibers]] have minimal loss at this particular wavelength. In addition to optical fiber lasers, a large variety of medical applications (i.e. dermatology, dentistry) utilize erbium ion's 2940&nbsp;nm emission (see [[Er:YAG laser]]), which is highly absorbed in water in tissues, making its effect very superficial. Such shallow tissue deposition of laser energy is helpful in [[laser surgery]], and for the efficient production of steam for laser enamel ablation in certain types of [[laser dentistry]].
 
અર્બિયમનો પ્રમુખ ઉપયોગ તેના ગુલાબી આયન Er<sup>3+</sup> ને આધારિત હોય છે. આ ધાતુ ફાઇબર ઓપ્ટીક્સ અને પ્રકાશ આદિમાં થાય છે. આ સિવાય દંત અને ત્વાચાના ઈલાજ માટે પણ આ ધાતુ નો ઉપયોગ થાય છે.
 
 
[[શ્રેણી :રાસાયણિક તત્વો]]