યોગસૂત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''યોગસૂત્ર''' હિંદુઓના છ [[દર્શન સાસ્ત્ર|દર્શન]] પૈકીના એક એવા [[યોગદર્શન]]નો મુખ્ય ગ્રંથ છે. યોગસૂત્રના રચનાકાર [[પતંજલિ]] છે. યોગસૂત્ર પર અનેક ભાષ્યો લખાયા છે. આ ગ્રંથ પરથી પ્રેરણા લઈને અનેક સ્વતંત્ર ગ્રંથો અને સાહિત્યની પણ રચના થઇ છે.
==રચનાકાર અને રચનાકાળ==
 
ડો. [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] અને મૂરે ના મત પ્રમાણે આ ગ્રંથ ના રચનાકાર [[પતંજલિ]] છે અને રચનાકાળ ઇ.સ. પૂર્વે બીજી સદી નો છે. જયારે સ.ના.દાસગુપ્તા જેવા વિદ્વાનો ના મત પ્રમાણે આ ગ્રંથ ના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત [[પતંજલિ]] એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથ નો રચનાકાર એક વ્યક્તિ નથી પણ તે બીજી કે ત્રીજી સદી માં શરુ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથો નું સંકલન માત્ર છે.
==ગ્રંથ નું સંગઠન==
યોગસૂત્ર માં ૧૯૬ સૂત્રો છે અને તે ચાર ભાગો અથવા પદો માં વહેંચાયેલા છે.
*સમાધિપાદ ( ૫૧ સૂત્રો )
*સાધનાપાદ ( ૫૫ સૂત્રો)
*વિભૂતિપાદ ( ૫૬ સૂત્રો)
*કૈવલ્યપાદ ( ૩૪ સૂત્રો)
{{સબસ્ટબ}}