ઓસ્મીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ઘાટા અક્ષર''''''ઓસ્મીયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેની સંજ્ઞા '''Os''' અને [[અણુ ક્ર્માંક]] ૭૬ છે. આ એક સખત, બરડ, ભૂરી-રાખોડી કે કાળી, પ્લેટિનમ જૂથની સંક્રાતિ ધાતુ છે. આ સૌથી વધુ ઘનત્વ ધરાવતું પ્રાકૃતિક તત્વ છે. તે સીસા કરતાં બમણું ઘનત્વ ધરાવે છે. તેની ઘનતા ૨૨.૫૯ ગ્રામ / સેમી<sup>૩</sup> છે જે ઈરિડિયમ કરતાં થોડુંક વધુ છે. ઓસ્મિયમ પ્રાયઃ પ્લેટિનમ ખનિજમાં મિશ્ર સ્વરૂપે મળી આવે છે. ઈરિડિયમ , પ્લેટિનમ અને અન્ય પ્લેટિનમ ધાતુને મિશ્ર ધાતુઓ તૈયાર કરવામાં વપરાય છે. આની મિશ્ર ધાતુને ફાઉન્ટેન પેન ની ટાંક, ઈલેક્ટ્રીક સંપર્ક અને જ્યાં અત્યંત સખતાઈ અને ટકાઊ પણાની જરૂર હોય ત્યાં આ ધાતુનો ઉપય્ગ થાય છે.<ref>Hammond "Osmium", C. R., p. 4-25 in {{RubberBible86th}}</ref>
 
==સંદર્ભો==
 
<references/>
 
[[ શ્રેણી: રાસાયણિક તત્વો]]