ઈરિડીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
 
ઈરિડિયમના ક્લોરાઈડ સંયોજનો અને એસિડો એ સૌથી વધુ ઔદ્યોગિક ઉપયોગ ધારાવે છે. જોકે તેના ઘણા કાર્બનિક સંયોજનો પણ ઉદ્દીપક અને સંશોધન કાર્યમાં ઉપયોગિ છે. આનો ઉપયોગ એવા સ્થળોએ થાય છે જ્યાં ઉંચા ઉષ્ણતામાને કવાણ રોધી ગુણધર્મો જરૂરી હોય.જેમકે ઉંચા તાપમાનના સ્પાર્ક પ્લગ, અર્ધવાહના રીસાયલ્કિંગ માટેની ક્રુસીબલ, અને ક્લોરિનના ઉત્પાદનમાં ઈલેક્ટ્રોડ તરીકે. ઈરિડીયમ કિરણોત્સારી સમસ્થાનિકો અમુક થર્મોઈલેક્ટ્રીક વિદ્યુત જનિત્રમાં વપરાય છે.
 
પૃથ્વીના સ્તરમાં કે-ટી સીમા નામે એક ચીકણી માટીનો સ્તર આવેલો છે જેમાં ઈરિડીયમ વિપુલ પ્રમાણમાં હાજર મોજૂદ હોય છે. આને કારણે અલ્વારેઝના સિદ્ધાંતનો જન્મ થયો કે કોઈ અવકાશીય પિંડના પૃથ્વી પર અથડાવાથી જેના દ્વારા ડાયનોસોર નાશ થવાનું કારણ મળ્યું.
 
The unusually high abundance of iridium in the clay layer at the [[K–T boundary|K–T geologic boundary]] gave rise to the [[Alvarez hypothesis]] that the impact of a massive extraterrestrial object caused the extinction of dinosaurs and many other species 65 million years ago. Iridium is found in meteorites with an abundance much higher than its average abundance in the Earth's crust. It is thought that the total amount of iridium in the planet Earth is much higher than that observed in crustal rocks, but as with other platinum group metals, the high density and [[Goldschmidt classification#Siderophile elements|tendency]] of iridium to bond with iron caused most iridium to descend below the crust when the planet was young and still molten.