ઈરિડીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬:
ઈરિડિયમના ક્લોરાઈડ સંયોજનો અને એસિડો એ સૌથી વધુ ઔદ્યોગિક ઉપયોગ ધારાવે છે. જોકે તેના ઘણા કાર્બનિક સંયોજનો પણ ઉદ્દીપક અને સંશોધન કાર્યમાં ઉપયોગિ છે. આનો ઉપયોગ એવા સ્થળોએ થાય છે જ્યાં ઉંચા ઉષ્ણતામાને કવાણ રોધી ગુણધર્મો જરૂરી હોય.જેમકે ઉંચા તાપમાનના સ્પાર્ક પ્લગ, અર્ધવાહના રીસાયલ્કિંગ માટેની ક્રુસીબલ, અને ક્લોરિનના ઉત્પાદનમાં ઈલેક્ટ્રોડ તરીકે. ઈરિડીયમ કિરણોત્સારી સમસ્થાનિકો અમુક થર્મોઈલેક્ટ્રીક વિદ્યુત જનિત્રમાં વપરાય છે.
 
પૃથ્વીના સ્તરમાં કે-ટી સીમા નામે એક ચીકણી માટીનો સ્તર આવેલો છે જેમાં ઈરિડીયમ વિપુલ પ્રમાણમાં હાજર મોજૂદ હોય છે. આને કારણે અલ્વારેઝના સિદ્ધાંતનો જન્મ થયો કે કોઈ અવકાશીય પિંડના પૃથ્વી પર અથડાવાથી જેના દ્વારા ડાયનોસોર નાશ થવાનું કારણ મળ્યું. ઉલ્કાઓમાં પૃથ્વી કરતા ઘણી વધુ બહુતાયતમાં ઈરિડીયમ મળી આવે છે. એમ માનવામાં આવે છે કે પૃથ્વી પર અનુમાનિત પ્રમાણ કરતાં ઘણું વધુ ઈરિડિયમ મોજૂદ છે પણે તેની લોખંડ સાથે સંયોજાવાની ક્ષમતાને કારણે તે પીગળીલીપીગળેલી અવસ્થામાંઅવસ્થા કાળમાં પૃથ્વીના પેટાણમાં ઊંડે ચાલ્યો ગયો.
 
[[શ્રેણી: રાસાયણિક તત્વતત્વો]]