યોગસૂત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Reached reasonable size, so unmarking as substub, or even a stub
લીટી ૧:
'''યોગસૂત્ર''' હિંદુઓના છ [[દર્શન સાસ્ત્ર|દર્શન]] પૈકીના એક એવા [[યોગદર્શન]]નો મુખ્ય ગ્રંથ છે. યોગસૂત્રના રચનાકાર [[પતંજલિ]] છે. યોગસૂત્ર પર અનેક ભાષ્યો લખાયા છે. આ ગ્રંથ પરથી પ્રેરણા લઈને અનેક સ્વતંત્ર ગ્રંથો અને સાહિત્યની પણ રચના થઇ છે.
==રચનાકાર અને રચનાકાળ==
ડો. [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] અને મૂરે નામૂરેના મત પ્રમાણે આ ગ્રંથ નાગ્રંથના રચનાકાર [[પતંજલિ]] છે અને રચનાકાળ ઇ.સ. પૂર્વે બીજી સદી નોસદીનો છે. જયારે સ.ના. દાસગુપ્તા જેવા વિદ્વાનો નાવિદ્વાનોના મત પ્રમાણે આ ગ્રંથ નાગ્રંથના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત [[પતંજલિ]] એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથ નોગ્રંથનો રચનાકાર એક વ્યક્તિ નથી પણ તે બીજી કે ત્રીજી સદી માંસદીમાં શરુ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથો નું સંકલન માત્ર છે.
==ગ્રંથ નું સંગઠન==
યોગસૂત્ર માં ૧૯૬ સૂત્રો છે અને તે ચાર ભાગો અથવા પદો માંપદોમાં વહેંચાયેલા છે.
*સમાધિપાદસમાધિપદ ( ૫૧ સૂત્રો )
*સાધનાપાદસાધનાપદ ( ૫૫ સૂત્રો)
*વિભૂતિપાદવિભૂતિપદ ( ૫૬ સૂત્રો)
*કૈવલ્યપાદકૈવલ્યપદ ( ૩૪ સૂત્રો)
== અષ્ટાંગ યોગ - યોગ ના આઠ અંગો ==
અષ્ટાંગ યોગ એ અલગ અલગ આંઠઆઠ પગથીયા નોપગથીયાનો માર્ગ નથી પણ આંઠઆઠ પરિમાણો નોપરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણો નોપરિમાણોનો અભ્યાસ એક સાથે કરવામાં આવે છે.યોગ નાયોગના આંઠઆઠ અંગો આ પ્રમાણે છે:
જેમાંથી પહેલા પાંચની સાધનાને બહિરંગી કહેવામાં આવે છે.
*યમ: પાંચ સામાજિક નૈતિકતા
લીટી ૩૧:
*સમાધિ
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:દર્શન]]