ઊન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ay:T'arwa; cosmetic changes
નાનું Robot: Formatting ISBN
લીટી ૧૭:
[[ચિત્ર:Merino shearing.jpg|thumb|200px|બારીક મેરિનો ઉતારવાની ક્રિયા લિઝમોર, વિક્ટોરીયા]]
 
ઘેટાંના ઊન કાતરવાની પ્રક્રિયામાં ઘેટાંના ઊની આવરણને કાપી લેવામાં આવે છે. ઊનને કાતરવામાં આવ્યા પછી ઊનને ચાર મુખ્ય શ્રેણીમાં અલગ કરવામાં આવે છે, જેમાં ફ્લીસ (વિશાળ આવરણ) નાના ટુકડા, બેલીઝ અને લોકનો સમાવેશ થાય છે.<ref name="Marshall">માર્શનલ, એ.જે.ટી. વૂલક્લાસિંગ, ટ્રસ્ટ પબ્લિકેશન, 1984, ISBN 0 -7244 -9890 -7</ref> ફ્લીઝની ગુણવત્તાને વૂલ ક્લાસિંગ નામની ટેકનીકથી નક્કી કરવામાં આવે છે, જેમાં નિષ્ણાત વ્યક્તિ જે વૂલ ક્લાસર તરીકે ઓળખાય છે અને આ વ્યક્તિ ખેડૂતો કે ઘેટાંના માલિકીને મહત્તમ વળતર આપવા માટે સમાન ગ્રેડ ધરાવતા ઊનને અલગ પાડે છે. [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]]માં હરાજીની પ્રથમ શરૂ થઈ તે પહેલા તમામ મેરિનો ફ્લીસ ઊનને માઇક્રોન, યીલ્ડ (વનસ્પતિ ઘટકની માત્રા સહિત), તારની લંબાઇ, તારની મજબૂતાઈ અને ઘણીવાર રંગ અને સાનૂકુળતા પરિબળને આધારે વર્ગીકૃત કરવામાં આવતું હતું.
 
=== પીંજણ ===
લીટી ૪૮:
* ફાઇન ક્રોસબ્રેડઃ 27-31 માઇક્રોન્સ, કોરિડેલ વગેરે.
* મેડિયમ ક્રોસબ્રેડઃ 32-35 માઇક્રોન્સ
* ડાઊન્સઃ23-34 માઇક્રોન્સ, ખાસ કરીને ચળકાટ અને તેજસ્વીતા વગરનું ઉદાહરણો, ઓસીડાઊન, ડોરસેટ હોર્ન, સફોક વગેરે.<ref name="D’Arcy">ડી’આર્કિ, જે.બ. શીપ મેનેજમેન્ટ એન્ડ વૂલ ટેકનોલોજી, એનએસડબલ્યુ (NSW) યુનિવર્સિટી પ્રેસ, 1986, ISBN 0 -86840 -106 -4</ref>
* કોર્સ ક્રોસબ્રેડઃ 36> માઇક્રોન્સ
* કાર્પેટ વૂલ- 35-45 માઇક્રોન<ref name="AWEX w"/>
"https://gu.wikipedia.org/wiki/ઊન" થી મેળવેલ