"માર્જરિન" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Robot: Formatting ISBN
નાનું (The file Image:Rama-Margarine.jpg has been removed, as it has been deleted by commons:User:Jameslwoodward: ''Per commons:Commons:Deletion requests/File:Rama-Margarine.jpg''. ''Translate me!'')
નાનું (Robot: Formatting ISBN)
</ref>
 
1869માં, [[ફ્રાન્સ|ફ્રાન્સ]]ના રાજા લૂઇસ નેપોલીઅન ત્રીજાએ સશસ્ત્ર સેના અને ગરીબ વર્ગ ઉપયોગમાં લઇ શકે તેવા માખણનો સંતોષકારક વિકલ્પ શોધી આપનાર માટે ઇનામ જાહેર કર્યું હતું.<ref>''સાયન્સ પાવર 9: એટલાન્ટિક એડિશન,'' મેકગ્રો-હિલ રાયર્સન લિમિટેડ. ISBN0ISBN 0-935702-11-3 </ref> ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી હિપ્પોલીટ મેજ-મૌરીસ દ્વારા '''ઓલિઓમાર્જરિન ''' નામના પદાર્થની શોધ થઇ, આ નામ બાદમાં ટૂંકું થઇને "માર્જરિન" તરીકે જાણીતું બન્યું. 1869માં મેજ-મૌરીસે તેની આ શોધની પેટન્ટ લીધી અને ફ્રાન્સથી જ તેના શરૂઆતના ઉત્પાદન સંચાલનનો વ્યાપ કર્યો,પરંતુ તેમાં તેમને થોડી જ વ્યાપારી સફળતા મળી. 1871માં તેમણે આ પેટન્ટ જુર્જન્સ નામની [[નેધરલેંડ|ડચ ]]કંપનીને વેચી દીધી, આ કંપની હવે યુનિલીવરનો ભાગ છે.<ref>{{cite web|url=http://www.unilever.co.uk/brands/foodbrands/Stork.aspx|title=Stork Margarine:How it all started|last=Anon|work=Unilever :Our Brands|publisher=Unilever|accessdate=2009-10-21}}</ref>
 
=== યુનાઇટેડ સ્ટેટ્સ ===
૪૭૬

edits