"ઘુમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Robot: Formatting ISBN
નાનું (Robot: Formatting ISBN)
[[File:Ghum Railway station.jpg|thumb|left|ઘુમ, દાર્જિલિંગ હિમાલયન રેલ્વે પરનું સૌથી ઊંચુ રેલ્વે સ્ટેશન ૨૨૫૭મી]]
ઘુમ ઘણાં રસ્તાઓનું સંગામી સ્થળ છે. સીલીગુડીથી દાર્જિલિંગ જતો હિલ કાર્ટ રોડ આ શહેરમાંથે પસાર થાય છે. આ સ્થળ દાર્જિલિંગથી ૬ કિમી દૂર છે અને વાયા સોનાડા થઈ કુરસિયોંગથી ૨૪ કિમી અંતરે છે. અહીંથી વાયા લોપ્ચુ
[[કાલિમ્પોંગ]] લગભગ ૪૫ કિમી દૂર છે. અન્ય એક રસ્તો મોંગપુ તરફ જઈ અને કાલિમ્પોંગ સિલિગુડી રસ્તાને મળે છે. ડૉવ હીલ થઈ એક રસ્તો કુરસિયોંગ જાય છે. લગભગ ભારત-નેપાળની સીમા પર આવેલ [[સુકીયાપોખરી]], મરીક જતાં રસ્તા પર અહીંથી ૧૧ કિમી દૂર છે.<ref> ''A Road Guide to Darjiling'', map on p. 16, TTK Healthcare Ltd, Publications Division, ISBN 81-7053-173 -X.</ref>
 
દાર્જિલિંગ હિમાલયન રેલ્વેનું બાંધકામ ૧૮૭૯માં શરૂ થયું અને આ રેલ્વે પાટા ૪ એપ્રિલ ૧૮૮૧માં ઘુમ સુધી પહોંચ્યાં. ૧૮૭૮ સુધી કલકત્તાથી દાર્જિલિંગની યાત્રામાં ૫-૬ દિવસનો સમ્ય લાગતો હતો. આ યાત્રા વરાળ એંજીન દ્વારા રેલ્વે પ્રવાસ, ગંગા નદી પાર કરવા સાહેબગંજ પાસે વરાળ હોડી દ્વારા પ્રવાસ અને ત્યાર બાદ ગાડાં અથવા પાલખી દ્વારા પ્રવાસ શામિલ હતો. ૧૮૭૮માં સિલિગુડીનું નામ ભારતના રેલ્વે નક્શા પર આવી ગયું અને આ પ્રવાસ સમય ૨ દિવસ જેટલો રહી ગયો.<ref name = "Guide"/> ૨૦૦૭થી, કોલકતાથી જલપાઈગુડી (સિલિગુડીથી ૬ કિમી દૂર જવું રેલ્વે સ્થાનક) સુધી ૧૦ કલાકના રેલ્વે પ્રવાસ દ્વારા પહોંચી શકાય છે. ત્યાંથી ૩-૪ કલાકના દાર્જિલિંગ હિમાલયન રેલ્વે પ્રવાસ દ્વારા ઘુમ કે દાર્જિલિંગ પહોંચી શકાય છે. જેમને જલપાઈગુડીથી દાર્જિલિંગનો લાંબો અને ધીમો પ્રવાસ ખેડવા કંટાળો આવતો હોય તેઓ ઘુમ અને દાર્જિલિંગ વચ્ચે રેલ્વે પ્રવાસ કરી શકે છે.
૪૭૬

edits