યુરેનિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
'''યુરેનિયમ''' એ એક ચળકતી-સફેદ [[રાસાયણિક તત્વ]] છે તેનો [[અણુ ક્રમાંક]] ૯૨ છે અને તે એક્ટિનાઈડ શ્રેણીનો તત્વ છે. આની સંજ્ઞા '''U''' છે. આ તત્વ ૯૨ પ્રોતોન અને ૯૨ ઇલેક્ટ્રોન ધરાવે છે જેમાં ૬ બંધનાંક ઇલેક્ટ્રોન છે. યુરેનોયમ અણુની નાભિ કે કેંદ્રમાં ૧૪૧ થે લઈને ૧૪૬ ન્યૂટ્રોન હોય છે. આને કારણે આના છ સમસ્થાનિકો હોય છે (U-233 થી લઈને U-238), તેમામ્ યુરેનિયમ - ૨૩૮ સૌથે સામાન્ય છે. આના દરેક સમસ્થાનિકો અસ્થિર હોય છે અને યુરેનિયમ એક નબળું કિરણોત્સારી તત્વ છે. પ્રકૃતિક રીત્ મળી આવતાં તત્વોમામ્ યુરેનિયમ બીજું સૌથી વધુ અણુભાર ધરાવતું તત્વ છે. (પ્લુટોનિયમ સૌથી વધુ ભારે છે).<ref>{{cite journal |doi = 10.1038/234132a0 |url=http://www.nature.com/nature/journal/v234/n5325/abs/234132a0.html |title= Detection of Plutonium-244 in Nature |journal = Nature |pages = 132–134 |year = 1971 |last1 = Hoffman |first1 = D. C. |last2 = Lawrence |first2 = F. O. |last3 = Mewherter |first3 = J. L. |last4 = Rourke |first4 = F. M. |volume = 234 |issue=5325 |bibcode = 1971Natur.234..132H}}</ref> આની ઘનતા સીસા કરતાં ૭૦% વધ્ય્ હોય છે. પણ આ ધાતુ [[ટંગસ્ટન]] કે [[સોનું|સોના]] જેટલી ઘનત્વ ધરાવતી નથી. આ ધાતુ યુરેનાઈટ નામની ધાતુમાં મળી આવે છે. આ ધાતુ ઘણાં ઓછા પ્રમાણમાં મળી આવે છે.
 
પ્રકૃતિમાં જે યુરેનિયમ મળી આવે છે તેમાં યુરેનિયમ-૨૩૮ (૯૯.૨૭૪૨%), યુરેનિયમ-૨૩૫ (૦.૭૨૦૪%) અને અતિ અલ્પ પ્રમાણમાં યુરેનિયમ-૨૩૪(૦.૦૦૫૪%) હોય છે. આલ્ફા કણોનું ઉત્સર્જન કરીને યુરેનિયમ ખંડિત થાય છે. યુરેનિયમ-૨૩૮નો અર્ધ આયુષ્ય કાળ ૪૪૭ કરોડ વર્ષ અને યુરેનિયમ-૨૩૮નો અર્ધ આયુષ્યકાળ ૭૦.૪૦ કરોડ વર્ષ છે,<ref>{{cite web |url=http://ie.lbl.gov/toi/nucSearch.asp |title=WWW Table of Radioactive Isotopes}}</ref> આને કારણે તેનો ઉપયોગ પૃથ્વીની ઉંમર સાથેની સરખામણી થાય છે.
 
[[Natural uranium|In nature]], uranium is found as uranium-238 (99.2742%), uranium-235 (0.7204%), and a very small amount of [[uranium-234]] (0.0054%). Uranium decays slowly by emitting an [[alpha particle]]. The [[half-life]] of uranium-238 is about 4.47 [[1000000000 (number)|billion]] years and that of uranium-235 is 704 [[million]] years,<ref>{{cite web |url=http://ie.lbl.gov/toi/nucSearch.asp |title=WWW Table of Radioactive Isotopes}}</ref> making them useful in dating the [[age of the Earth]].
 
Many contemporary uses of uranium exploit its unique [[atomic nucleus|nuclear]] properties. Uranium-235 has the distinction of being the only naturally occurring [[fissile]] [[isotope]]. Uranium-238 is fissionable by fast neutrons, and is [[fertile material|''fertile'']], meaning it can be transmuted to fissile [[plutonium-239]] in a [[nuclear reactor]]. Another fissile isotope, [[uranium-233]], can be produced from natural [[thorium]] and is also important in nuclear technology. While uranium-238 has a small probability for [[spontaneous fission]] or even induced fission with fast neutrons, uranium-235 and to a lesser degree uranium-233 have a much higher fission cross-section for slow neutrons. In sufficient concentration, these isotopes maintain a sustained [[nuclear chain reaction]]. This generates the heat in nuclear power reactors, and produces the fissile material for [[nuclear weapon]]s. [[Depleted uranium]] (<sup>238</sup>U) is used in [[kinetic energy penetrator]]s and [[vehicle armour|armor plating]].<ref name="BuildingBlocks479">{{Harvnb|Emsley|2001|p=479}}.</ref>