એલેક્ઝાન્ડ્રિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: nah:Alexandria
નાનું The file Image:College_saint_marc.jpg has been removed, as it has been deleted by commons:User:Jameslwoodward: ''Per commons:Commons:Deletion requests/File:College saint marc.jpg''. ''Translate me!''
લીટી ૩૪૫:
 
== શિક્ષણ ==
 
[[ચિત્ર:College saint marc.jpg|thumb|કોલેજ સેંટ માર્ક]]
=== કોલેજો અને યુનિવર્સિટીઓ ===
એલેક્ઝાન્ડ્રિયામાં મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષા સંસ્થાનો છે. એલેક્ઝાન્ડ્રિયા વિશ્વવિદ્યાલય એ જાહેર વિશ્વવિદ્યાલય છે જે મિસરી ઉચ્ચ શિક્ષા પ્રણાલીનું પાલન કરે છે. તેના મોટા ભાગના શિક્ષકો અને તેમાં પણ ખાસ કરીને એન્જિનિયરિંગના શિક્ષકો જાણીતા છે. ઉપરાંત, અરબ એકેડમી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજિ એન્ડ મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ અર્ધ ખાનગી શિક્ષણ સંસ્થાન છે જે ઉચ્ચ વિદ્યાલયોની સાથે સાથે સ્નાતક માટે પાઠ્યક્રમો આપે છે. યુનિવર્સિટી સેંઘર એક ખાનગી ફ્રેંચ વિશ્વવિદ્યાલય છે જે માનવતા, રાજનિતી અને આંતરરાષ્ટ્રીય સબંધો પર શિક્ષણ આપે છે અને તે ખાસ કરીને આફ્રિકા ખંડના વિદ્યાર્થીઓ પર વધારે લક્ષ્ય આપે છે. એવેક્ઝાન્ડ્રિયાની અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એલેક્ઝાન્ડ્રિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજિ (એઆઈટી)) અને ફેરોસ યુનિવર્સિટી ઈન એલેક્ઝાન્ડ્રિયાનો સમાવેશ થાય છે.