Content deleted Content added
લીટી ૭૬૪:
ડાભા (તા. બાયડ)‎ આ લેખ ડીલીટ કરવાનો છે કેમકે તેમાં ક્રોસ લિંક નથી. અને પછી દાભા (તા. બાયડ)‎ અનું નામ બદલીને ડાભા (તા. બાયડ)‎ જરવાનું છે. લેખની સાચી જોડણી ડાભા (તા. બાયડ)‎ છે.
--[[સભ્ય:Sushant savla|sushant]] ૦૮:૪૧, ૧૫ નવેમ્બર ૨૦૧૧ (UTC)
 
== મારી ચર્ચા માં મયુર ની વિનંતી અંગે. ==
 
સુ ધવલ.
 
હું સ્પંદન ગુજરાતી વિકિપીડિયા નો અત્યંત જુનો પ્રબંધક છું. તમે અને તમારા સાથીઓ એ જે રીતે ગુજરાતી વિકિપીડિયા ને જીવતું રાખ્યું છે તે બદલ તમને સૌને ધન્યવાદ. મેં વર્ષોથી અહિંયા કઇં યોગદાન આપ્યું નથી પણ વિકિપીડિયા ની વુદ્ધી જોઇ મને અત્યંત ખુશી થાય છે. જો તમને કોઇ પણ પ્રશાસન ને લગતી જરૂર પડે તો મને ચોક્કસ સંપર્ક કરજો. મારી એક વિનંતી છે. મયુર કરીને એક વ્યક્તિ એ મારા ચર્ચા પત્ર પર એક વિનંતી મુકી છે (છેક નીચે). તેને પોતાનું યઝરનેમ બદલવું છે અને તેને અમુક અધિકારો પણ જોઇએ છે. તમે જો આ વ્યક્તિ અંગે તપાસ કરીને નિર્ણય લઇ શકો તો ઘણું સારું રહેશે. કારણકે હું ઘણા વખત થી અહિંયા આવતો જતો નથી, તેથી મને ખબર નથી કે જનતા એ ભેગી થઇને કેવા નિયમો બનાવ્યા છે, અને મારે સમાજે ભેગા થઇને તૈયાર કરેલા નિયમોથી વિરદ્ધ બને ત્યાં સુધી નથી જવું. મયુર એ મને ઇમેઇલ પણ કર્યો છે જેમાં અધિકારો ની માગણી છે. તમે તેને પુછી શકો છો કે તેને શું જોઇએ છે. તમને વિકિપીડિયા ના નિયમો અંગે ચર્ચા કરવી હોય કે એવું કઇંક કરવું હોય જે તમારા વિકિપીડિયા પર ના હાલ ના અધિકારો થી શક્ય ન હોય તો મને ચોક્કસ ઇમેઇલ કરજો. [[સભ્ય:Spundun|સ્પંદન (Spundun)]] ૨૦:૫૩, ૧૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)