ક્યુરીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૪:
આ એક સખત, ભારે સફેદ ચળકતી ધાતુ છે.એક્ટોઇનાઈડ શ્રેણીના તત્વમાં આ તવ સરખામણીએ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુ ધરાવે છે. સામાન્ય તાપમાને આ ધાતુ પ્રતિ ચુંબકીય ગુણધર્મો ધરાવે છે પણ ઠંડો પડતા તે અચુંબકીય ગુણધર્મો પ્રદર્શિત કરે છે. આ સિવાય ક્યુરિયમના સમ્યોજનોમાં અન્ય અસ્થિર અને બદલાતા ચુંબકીય ગુણધર્મો પણ જોવા મળે છે. સામાન્ય રીતે સંયોજનોમાં ક્યુરીયમ +૩ બંધનાંક અને ક્યારેક +૪ બંધનાંક દર્શાવે છે, દ્રાવણોમાં પ્રાયઃ તે +૩ બંધનાંક દર્શાવે છે. આ ધાતુ ખૂબ ઝડપથેએ ઓક્સિડેશન પામે છે અને આના ઓક્સાઈડ વધુ પ્રમાણમામ્ મળતું સંયોજન છે. કાર્બનિક સંયોજનો સાથે તે ફ્લોરોસેંટ સંયોજનો બનાવે છે. પણ કોઈ જીવાણુ કે આર્કીયા માં મળી આવતાં નથી. માનવ શરીરમાં પ્રવેશતા તે હાડકાઓ, ફેંફસાઓ અને યકૃતમાં જમા થવા માંડે છે અને કેન્સર ઉત્પન્ન કરે છે.
ક્યુરીયમના દરેક જ્ઞાત સંયોજનો કિરણોત્સારી હોય છે અને કેંદ્રીય શૃંખલા પ્રક્રિયા માટે અલ્પ ક્રિટીકલ દ્રવ્યમાન ધરાવે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે અને તેમાં ઉત્પન્ન થયેલી ઉષ્ણતા કિરણોત્સારી ઔષ્ણિક જનિત્રો ચલાવવાઅ પૂરતા હોય છે.
|