ક્યુરીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
 
{{ભાષાંતર}}
'''ક્યુરીયમ''' એ એક [[કૃત્રિમ તત્વ]] છે જેની સંજ્ઞા '''Cm''' અને [[અણુ ક્ર્માંક]] ૯૬ છે. આ એક કિરણોત્સારી ખંડનથી નિર્મીત એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે. આનું નામ મેરી ક્યુરીના અને તેમના પતિ પીરી ક્યુરીના નામ પરથી રખાયું છે. આનું ઉત્પાદન યોજનાબદ્ધ રીતે ૧૯૪૪ના ઉનાળામાં ગ્લેન ટી. સીબ્રોગની ટોળી એ કર્યું હતું. આની જાણકારી ગુપ્ત રખાઈ હતી અને આને ૧૯૪૫માં પ્રસિદ્ધ કરાઈ હતી. પ્રાયઃ આ ધાતુને યુરેનિયમ અને પ્લુટોનિયમ પ્ર ઈલેક્ટ્રોનનઓ મારે કરીને મેળવવામાં આવે છે એક ટન અણ્વીક ઈંધણમાંથી ૨૦ ગ્રામ ક્યુરીયમ મેળવી શકાય છે.
 
લીટી ૬:
ક્યુરીયમના દરેક જ્ઞાત સંયોજનો કિરણોત્સારી હોય છે અને કેંદ્રીય શૃંખલા પ્રક્રિયા માટે અલ્પ ક્રિટીકલ દ્રવ્યમાન ધરાવે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે અને તેમાં ઉત્પન્ન થયેલી ઉષ્ણતા કિરણોત્સારી ઔષ્ણિક જનિત્રો ચલાવવાઅ પૂરતા હોય છે. પણ આની અછત, મોંધીવારી અને કિરણોત્સારને કારણે આનો ઉપયોગ મર્યાદિત છે. આનો ઉપયોગ હજી ભારે એક્ટિનાઈડ અને <sup>238</sup>Pu કણો બનાવવા થાય છે કે જે કૃત્રીમ પેસમેકરને ઉર્જા આપે છે. આલ્ફા કણોના ક્ષ્-કિરણ સ્પેક્ટ્રોમીટરમામ્ આનો ઉપયોગ આલ્ફા કણોના સ્ત્રોત તરેકે થાય છે. આનો પયોગ મંગળ ગ્રહ પર મોકલાયેલા પાથ ફાઈન્ડર માર્સ રોવર, માર્સ-૯૬, એથેના આદિ યાનોમાં ખડકોની રચના સમજવા મંગળ અને ચંદ્ર પર મોકલ્વા માટે થયો હતો.
 
[[શ્રેણી: રાસાયણિક તત્વો]]
It served as the [[alpha radiation|α-source]] in the [[alpha particle X-ray spectrometer]]s installed on the [[Mars Pathfinder|Sojourner]], [[Mars rover|Mars]], [[Mars 96]], [[Mars Exploration Rover|Athena]], [[Spirit rover|Spirit]] and [[Opportunity rover]]s to analyze the composition and structure of the rocks on the surface of [[Mars (planet)|Mars]] and the [[Moon]]. Such a spectrometer will also be used by the [[Philae lander]] of the [[Rosetta (spacecraft)|Rosetta]] spacecraft to probe the surface of the [[67P/Churyumov-Gerasimenko]] [[comet]].