વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૦:
*ઉત્તરઃ આને માટે આપે [[:commons:|કોમન્સ]]માં જઈને [[:Commons:Commons:Upload|અપલોડ ફાઇલ]] પર ક્લિક કરવાનું રહેશે, જે આપણા ગુજરાતી વિકિની જેમજ ડાબી બાજુના હાંસીયામાં જોવા મળશે. હવે જે પાનું ખુલે તેમાં ૪થો પર્યાય [http://commons.wikimedia.org/w/index.php?title=Special:Upload&uselang=fromwikimedia It is from another Wikimedia project (Wikipedia, Wikibooks, Wikinews, etc.)] ની કડી પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે. તે ફોર્મ વાળા પાનાંમાં ઉપરનાં લખાણના બીજા ફકરામાં [http://toolserver.org/~magnus/commonshelper.php CommonsHelper tool] છે, તેનો ઉપયોગ કરીને જે તે વિકિપીડિયાનાં પ્રકલ્પમાંથી ફાઈલની માહિતી લેવી, તેને કોપી કરી, '''Transfer a work from another Wikimedia project''' વાળા ફોર્મમાં '''Summary:''' નાં ખાનામાં મુકવાથી તેની બધીજ માહિતી આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે તમારે જે તે વિકિમાંથી ફાઇલ તમારા કોમ્યુટર પર ડાઉનલોડ કરવી પડશે, હવે આ ડાઉનલોડ કરેલી ફાઇલને '''Local filename'''નાં '''Browse''' બટનની મદદથી પસંદ કરો, જેથી '''Destination filename:'''માં જે તે નામ આપોઆપ દેખાશે. મારા મતે આ નામ યથાવત રહેવા દેવું, કેમકે તે નામથી જ તે ફાઇલ અન્યત્ર જોડાયેલી હોવાથી જો નામ બદલવામાં આવે તો તકલીફ થઈ શકે છે. છતાં જરૂર જણાય તો તમે ત્યાં તેને નવું નામ આપી શકો છો. આ જ રીતે જ્યારે તમે '''કોમન્સ હેલ્પર ટૂલ'''ની મદદથી સમરિ લાવ્યા હશો તો, '''Categories:''' પણ આપોઆપ આવી ગઈ હશે, છતાં તમારે જો ફાઈલને કોઈ વિશેષ શ્રેણીમાં મુકવી હોય તો, '''Categories:''' ખાનામાં તે શ્રેણી/શ્રેણીઓનું નામ ઉમેરી શકો છો. અ બધું જ થઈ ગયા પછી, નીચે '''અપલોડ ફાઇલ'''નું બટન છે તેના પર ક્લિક કરવાથી આપની ફાઇલ અપલોડ થઈ જશે.
 
==લેખ ને અનુરુપ જે કોઇ પણ શ્રેણી હોઇ, તેમા કઇ રિતે ઉમેરવુ?==
 
==ઢાંચો શુ હોઇ છે? એનો ઉપયોગ કઇ સ્થિતી મા કરાઈ?==