વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૩:
લેખને અનુરૂપ શ્રેણીમાં મુકવા માટે જે તે લેખની નીચે '''[[શ્રેણી:_________]]''' ઉમેરી દો. દર્શાવેલી ખાલી જગ્યામાં તે શ્રેણીનું નામ લખો. દા. ત. શ્રેણી:રાસાયણિક તત્વો
 
==ઢાંચો શુશું હોઇહોય છે? એનો ઉપયોગ કઇ સ્થિતી મામાં કરાઈ?==
ઢાંચો એ પહેલેથી નિશ્ચિત કરાયેલા કમાન્ડની માલિકા છે. જે કાર્યો વારંવાર કરવા પડે તેને ટાળવા ઢાંચા વપરાય છે. દા.ત. એક કોઠો બનાવવો હોય. તે દરેક લેખમાં આવતો હોય. તો દર વખતે કોઠા બનાવવાની પળોજણ માં પડી સમય બગાડતો અટકાવવા ઢાંચા વપરાય છે. આ ઢાંચાને બે છગડિયા {{ અને }} કૌંસમાં લખાય છે. આવો એક ઘણો ઉપયોગિ ઢાંચો છે "માહિતીચોકઠું" નામનો. વિશ્વના વિવિધ દેશને લાગતા લેખમાં "માહિતીચોકઠું દેશ" વપરાયો છે. તે બનાવવો ઘણો અટપટો છે. પણ મહાવરાથી ઢાંચા વાપરી શકાય છે.