ભરૂચ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
210.212.141.194 (talk)એ કરેલો ફેરફાર 177291 પાછો વાળ્યો
લીટી ૫:
==ભૌગોલિક સ્થાન==
ભરૂચ જિલ્લો ઉત્તરઅક્ષાંશ ર૧૦<sup>૦</sup> રપ' ૪પ" અને પૂર્વ રેખાંશ ૭ર૦<sup>૦</sup> ૩૪' ૧૯" દક્ષિણ [[ગુજરાત]]માં આવેલો છે. ઉત્તરમાં [[ખેડા જિલ્લો|ખેડા]] અને [[વડોદરા જિલ્લો]], પૂર્વમાં ધૂળે (પશ્ચિમ ખાનદેશ) જિલ્લો, પશ્ચિમે [[ખંભાત]]ના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]થી આ જિલ્લો ઘેરાયેલો છે. [[મહી]] નદી અને [[નર્મદા]] નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા [[દહેજ]], [[કાવી (તા. જંબુસર)| કાવી]] અને [[ટંકારી (તા. જંબુસર)| ટંકારી]] નાની કક્ષાનાં બંદરો છે
 
== ભરૂચ જિલ્લામાં આવેલા તાલુકાઓ ==
 
*[[ભરૂચ]]
*[[અંકલેશ્વર]]
*[[જંબુસર]]
*[[હાંસોટ]]
*[[વાગરા]]
*[[આમોદ]]
*[[વાલિયા]]
*[[ઝઘડીયા]]
 
== બાહ્ય કડીઓ ==