પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પરમાણુક્રમાંક નું નામ બદલી ને પરમાણુ ક્રમાંક કરવામાં આવ્યું છે.: સાચું વ્યાકરણ
નાનું modified image name to get it from commons
લીટી ૧:
[[ImageFile:Atomic Numbernumber Depictiondepiction.jpg|thumb|Atomic Number Depiction|300px|right|An explanation of the superscripts and subscripts seen in atomic number notation.]]
[[રસાયણ શાસ્ત્ર]] અને [[ભૌતિક શાસ્ત્ર]]માં, '''પરમાણુ ક્ર્માંક''' (અથવા '''પ્રોટોન ક્ર્માંક''') એ કોઈપણ તત્વની પરમાણુ નાભિમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. આને આ હિસાબે તેને નાભિના વિદ્યુત ભારનો ક્રમાંક પણ કહી શકાય છે. કોઇપણ આવેશરહિત [[પરમાણુ]] પર [[ઇલેક્ટ્રૉન|ઇલેક્ટ્રૉનો]]ની સંખ્યા પણ પરમાણુક્રમાંકની બરાબર હોય છે. રાસાયણિક તત્વોને એના ચઢતા પરમાણુ ક્રમાંક પ્રમાણેના ક્રમમાં વિશેષ રીતથી ગોઠવવાથી [[આવર્ત સારણી]]નું નિર્માણ થતું હોય છે. જેનાથી આ તત્વોના અનેક રાસાયણિક તેમ જ ભૌતિક ગુણ સ્વયંસ્પષ્ટ થઇ જાય છે. આને પારંપારિક રીતે અંગ્રેજી અક્ષર '''''Z''''' વડે દર્શાવાય છે. આ ક્રમાંક કોઈ પણ રાસાયણિક તત્વને અનન્ય રીતે બતાવે છે. વિદ્યુતભારની દ્રષ્ટિએ કોઈ પણ ભાર ન ધરાવનાર અણુઓમાં પ્રોટેઓન અને ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.