Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{userboxtop
| bordercolor = green
| backgroundcolor = #F0FFFF
| align = right
| toptext = User information
| extra-css =
{{User ભારતિય}}
{{User Muslim}}
 
{{userboxbottom}}
 
મારું નામ હમઝા ઘાંચી છે અને હાલ અહેમદાબાદમાં રહું છું. મારું બાળપણ કલોલમાં વીત્યું. ભણતર કાજે અહેમદાબાદ અને સુરેન્દ્રનગર માં થોડો સમય રહેવા મળ્યું. મારા ગુજરાતી ના અક્ષરો એકદમ ખરાબ પરંતુ હાલના યુગ માં કોમ્પ્યુટરની મદદ વડે સારી રીતે ટાઈપ કરી જાણું છું. મારી પિતૃભાષા ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ જ રસ છે.