ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
'''ઓઝોન''' ('''O<sub>3</sub>''' અથવા '''ટ્રાઇઓક્સિજન''') ત્રણ ઓક્સિજન પરમાણુ થી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે. તે ઓક્સિજન નુનું એક અપરરુપ છે જે બે પરમાણુ વાળા અપરરુપ (allotrope) ડાઇઓક્સિજન (ઓક્સિજન વાયુ) જેટલુજેટલું ચિરસ્થાઇચિરસ્થાયી નથી. ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણ પરઉપર વાયુ સ્વરૂપ માં હોય છે. ઓઝોન પ્રાણીઓ ના શ્વસનતંત્ર માં જવાથી કે વનસ્પતી ના સંપર્ક માં આવવા થી હાનિકારક અસર કરે છે આથી ક્ષોભમંડળ (tropsphere) માં તેને પ્રદૂષણ માનવા મા આવે છે. સમતાપમંડળ (stratosphere) માં સુર્યસૂર્ય ના પરાજાંબલી કિરણો ને અવશોષી પૃથ્વી પર આ કિરણો થી જીવન નુનું રક્ષણ કરે છે.
 
==ઈતિહાસ==
ઓઝોન ની શોધ ઇ.સ. ૧૮૪૦ મા સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેર મા કરી. તેનુ નામ તેની વિલક્ષણ ગંધ જેના માટે ગ્રીક શબ્દ છે ઓઝેઇન પર થી રાખવા મા આવ્યુ ઓઝોન. તેના અણુસુત્ર ની શોધ ઇ.સ. ૧૮૬૫ મા જેક્સ-લુઇસ સોરેટે કરી.
 
==ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો==
ઓઝોન એક ઝાંખા આસમાની રંગ નો વાયુ છે જે પાણી મા અંશત: દ્રાવ્ય છે. અધ્રુવિય દ્રાવણો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ફ્લોરોકાર્બન માં તે ખુબ દ્રાવ્ય છે, અને તેમની સાથે મળી વાદળી રંગ નું દ્રાવણ બનાવે છે. ઓઝોન વાયુ નું ઉત્કલનબિંદુ -૧૧૨ °C છે અને ગલનબિંદુ -૧૯૩ °C છે, આ તાપમાન થી નીચે તે અનુક્રમે ગાઢા આસમાની સ્વરૂપ નું પ્રવાહી અને કાળા-ઝાંબલી રંગ નું ઘન પદાર્થ હોય છે. ઘન કે પ્રવાહી ઓઝોન ને ગરમ કરી ઉત્કલનબિંદુ પર લાવવું ખતરનાક હોય છે કારણ કે ઓઝોન વાયુ માં સ્વયંભૂ વિસ્ફોટ થઇ શકે છે.
 
જો ઓઝોનની માત્રા ૦.૦૧ μmol/mol થી વધુ હોય તો મનુષ્ય તેની ક્લોરીન-બ્લિચ ને મળતી વાસ અનુભવી શકે છે. જો માત્રા ૦.૧ થી ૧ μmol/mol વચ્ચે હોય તો તે માથા મા દુખાવો, આંખો મા બળતરા અને નાક-ગળા માં પીડા કરે છે.
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:રસાયણવિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ