ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭:
ઓઝોન એક ઝાંખા આસમાની રંગ નો વાયુ છે જે પાણી મા અંશત: દ્રાવ્ય છે. અધ્રુવિય દ્રાવણો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ફ્લોરોકાર્બન માં તે ખુબ દ્રાવ્ય છે, અને તેમની સાથે મળી વાદળી રંગ નું દ્રાવણ બનાવે છે. ઓઝોન વાયુ નું ઉત્કલનબિંદુ -૧૧૨ °C છે અને ગલનબિંદુ -૧૯૩ °C છે, આ તાપમાન થી નીચે તે અનુક્રમે ગાઢા આસમાની સ્વરૂપ નું પ્રવાહી અને કાળા-જાંબલી રંગ નું ઘન પદાર્થ હોય છે. ઘન કે પ્રવાહી ઓઝોન ને ગરમ કરી ઉત્કલનબિંદુ પર લાવવું ખતરનાક હોય છે કારણ કે ઓઝોન વાયુ માં સ્વયંભૂ વિસ્ફોટ થઇ શકે છે.
 
જો ઓઝોનની માત્રા ૦.૦૧ μmol/mol થી વધુ હોય તો મનુષ્ય તેની ક્લોરીનક્લોરિન-બ્લિચબ્લીચ ને મળતી વાસ અનુભવી શકે છે. જો માત્રા ૦.૧ થી ૧ μmol/mol વચ્ચે હોય તો તે માથા મા દુખાવો, આંખો મા બળતરા અને નાક-ગળા માં પીડા કરે છે. ઓઝોન ની સુક્ષ્મ માત્રા માં પણ રબર, પ્લાસ્ટિક અને પ્રાણીઓ ના ફેફસાંની કોષિકાઓ ને નુકશાન પહોંચાડે છે.
 
ઓક્સિજન વાયુ થી વિપરીત જે એક પેરામેગ્નેટીક પદાર્થ છે, ઓઝોન એક ડાયામેગ્નટીક પદાર્થ છે.
 
==આણ્વિક સંરચના==
ઓઝોન અણુ અરેખિય સંરચના અને C<sub>2v</sub> પ્રતિસામ્યતા (symmetry) ધરાવે છે. ઓઝોન માં O - O અંતર ૧૨૭.૨ pm (picometer) અને O - O - O વચ્ચે નો ખુણો ૧૧૬.૭૮° હોય છે.
<center>[[File:Ozone-resonance-Lewis-2D.png|400px|Resonance Lewis structures of the ozone molecule]]</center>
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:રસાયણવિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ