ભૌતિકશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પરીચય
લીટી ૧૪:
ઈ.સ.૧૯૦૦ પછી અનેક ક્રાંતિકારી તથ્ય જ્ઞાત થયા, જેમને પ્રાચીન ભૌતિકના સાંચામાં બેસાડવું કઠિન છે. આ નવા તથ્યોં ના અધ્યયન કરવા અને તેમની ગૂંચવણોને ઉકેલવા ભૌતિકની જે શાખાની ઉત્પત્તિ થઈ, તેને આધુનિક ભૌતિક કહે છે. આધુનિક ભૌતિકનું દ્રવ્યસંરચના સાથે સીધો સંબંધ છે. અણુપરમાણુ, કેંદ્રક (nucleus) તથા મૂળ કણ આના મુખ્ય વિષય છે. ભૌતિકની આ નવીન શાખા ને વૈજ્ઞાનિક વિચારધારાને નવીન અને ક્રાંતિકારી વણાંક આપ્યો છે તથા આનાથી સમાજવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર પણ મહત્વપૂર્ણ રૂપથી પ્રભાવિત થયો છે.
 
== ભૌતિકભૌિતક શાસ્ત્ર નાં મુખ્ય ક્ષેત્રો ==
* [[યંત્ર તથા પદાર્થ વિજ્ઞાન]]
* [[ધ્વનિ]]