ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
'''ઓઝોન''' ('''O<sub>3</sub>''' અથવા '''ટ્રાઇઓક્સિજન''') ત્રણ ઓક્સિજન પરમાણુ થીપરમાણુથી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે. તે ઓક્સિજન નુંઓક્સિજનનું એક અપરરુપ છે જે બે પરમાણુ વાળા અપરરુપ (allotrope) ડાઇઓક્સિજનડાયઓક્સિજન (ઓક્સિજન વાયુ) જેટલું ચિરસ્થાયી નથી. ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણ ઉપરદબાણે વાયુ સ્વરૂપ માંસ્વરૂપમાં હોય છે. ઓઝોન પ્રાણીઓપ્રાણીઓના ના શ્વસનતંત્ર માંશ્વસનતંત્રમાં જવાથી કે વનસ્પતીવનસ્પતીના નાસંપર્કમાં સંપર્ક માં આવવા થીઆવવાથી હાનિકારક અસર કરે છે આથી ક્ષોભમંડળ (tropsphere) માં તેને પ્રદૂષણ માનવા મામાનવામાં આવે છે. સમતાપમંડળ (stratosphere) માં સૂર્યસૂર્યના નાપારજાંબલી પરાજાંબલી કિરણો નેકિરણોને અવશોષી પૃથ્વી પર આ કિરણો થી જીવનકિરણોથી નુંજીવનનું રક્ષણ કરે છે.
 
==ઈતિહાસ==
ઓઝોન નીવાયુની શોધ ઇ.સ. ૧૮૪૦૧૮૪૦મા મા સ્વિત્ઝર્લેન્ડના[[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેર માશહેરમાં કરી. તેનુતેનું નામ તેની વિલક્ષણ ગંધ જેના માટેમાટેના ગ્રીક શબ્દ છે ઓઝેઇન પરપરથી થીરાખવામા રાખવાઆવ્યું મા આવ્યુ ઓઝોનછે. તેના અણુસુત્ર નીઅણુસુત્રની શોધ ઇ.સ. ૧૮૬૫ મા૧૮૬૫માં જેક્સ-લુઇસ સોરેટે કરી.
 
==ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો==
ઓઝોન એક ઝાંખા આસમાની રંગ નોરંગનો વાયુ છે જે પાણી માપાણીમાં અંશત: દ્રાવ્ય છે. અધ્રુવિય દ્રાવણો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ફ્લોરોકાર્બન માંફ્લોરોકાર્બનમાં તે ખુબ દ્રાવ્ય છે, અને તેમની સાથે મળી વાદળી રંગ નુંરંગનું દ્રાવણ બનાવે છે. ઓઝોન વાયુ નુંવાયુનું ઉત્કલનબિંદુ -૧૧૨ °C છે અને ગલનબિંદુ -૧૯૩ °C છે,.તાપમાન થીતાપમાનથી નીચે તે અનુક્રમે ગાઢા આસમાની સ્વરૂપ નુંસ્વરૂપનું પ્રવાહી અને કાળા-જાંબલી રંગ નુંરંગના ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. ઘન કે પ્રવાહી ઓઝોન નેઓઝોનને ગરમ કરી ઉત્કલનબિંદુ પર લાવવું ખતરનાક હોય છે કારણ કે ઓઝોન વાયુ માંવાયુમાં સ્વયંભૂ વિસ્ફોટ થઇ શકે છે.
 
જો ઓઝોનની માત્રા ૦.૦૧ μmol/mol થીmolથી વધુ હોય તો મનુષ્ય તેની ક્લોરિન-બ્લીચ નેબ્લીચને મળતી વાસ અનુભવી શકે છે. જો માત્રા ૦.૧ થી ૧ μmol/mol વચ્ચે હોય તો તે માથા મામાથામાં દુખાવો, આંખો માઆંખોમાં બળતરા અને નાક-ગળા માંગળામાં પીડા કરે છે. ઓઝોન નીઓઝોનની સુક્ષ્મ માત્રા માંમાત્રામાં પણ રબર, પ્લાસ્ટિક અને પ્રાણીઓ નાપ્રાણીઓના ફેફસાંની કોષિકાઓ નેકોષિકાઓને નુકશાન પહોંચાડે છે.
 
ઓક્સિજન વાયુ થી વિપરીતકે જે એક પેરામેગ્નેટીક પદાર્થ છે, ઓઝોન તેનાથી વિપરીત એક ડાયામેગ્નટીક પદાર્થ છે.
 
==આણ્વિક સંરચના==
[[File:Ozone-resonance-Lewis-2D.png|400px|right|ઓઝોનના અણુનું રેઝનન્સ લુઈસ બંધારણ]]
ઓઝોન અણુ અરેખિય સંરચના અને C<sub>2v</sub> પ્રતિસામ્યતા (symmetry) ધરાવે છે. ઓઝોન માં O - O અંતર ૧૨૭.૨ pm (picometer) અને O - O - O વચ્ચે નો ખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા ૦.૫૩ D (debye) છે.
મધ્યઓઝોન નાઅણુ ઓક્સિજનઅરેખિય પરમાણુસંરચના અને C<sub>2v</sub> પ્રતિસામ્યતા ધરાવે છે. ઓઝોનમાં O - O અંતર ૧૨૭.૨ pm અને O - O - O વચ્ચે નો ખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા ૦.૫૩ D છે. મધ્યના ઓક્સિજન નીપરમાણુની ઇલેક્ટ્રોન કક્ષા એક માત્ર ઇલેક્ટ્રોન જોડી વાળી sp<sup>2</sup> સંકર સંરચના છે. રાસાયણિક બંધન એક તરફ અનુનાદ સંકર એક બંધ તો બીજી તરફ દ્વિબંધ હોય છે જેથી સરેરાશ દોઢ બંધ પ્રતિ જોડી મળે છે.
 
<center>[[File:Ozone-resonance-Lewis-2D.png|400px|Resonance Lewis structures of the ozone molecule]]</center>
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ