હજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[File:Al-Haram mosque - Flickr - Al Jazeera English.jpg|thumb|૨૦૦૮ હજની શરૂઆતમાં [[અલ-હરમ મસ્જિદ]]માં હજયાત્રીઓ]]
'''હજ''' ({{lang-ar|حج}} એ [[મક્કા]], [[સાઉદી અરેબિયા]]માં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે. તે વિશ્વમાં થતી યાત્રાઓ સૌથી મોટી પૈકી એક યાત્રા છે, તે દરેક મુસ્લિમ માટે [[ઇસ્લામના પાંચ સ્તંભો | ઇસ્લામનો પાંચમો આધારસ્તંભ]], અને [[ફર્જ | ધાર્મિક ફરજ]] છે એટલે કે દરેક સશક્ત [[મુસ્લિમ]] દ્વારા ઓછામાં ઓછા દ્વારા તેમના જીવનકાળ દરમ્યાન એકવાર હાથ ધરવામાં આવી જ હોવી જોઈએ.<ref>[http://berkleycenter.georgetown.edu/resources/traditions/islam Berkley Center for Religion, Peace, and World Affairs - Islam] See drop-down essay on "Islamic Practices"</ref> હજ એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન, અને [[God in Islam|ખુદા]] ([[અલ્લાહ]] અરબી ભાષામાં) પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક ગણવામાં આવે છે.
 
==References==
* |titlelink=http://berkleycenter.georgetown.edu/resources/traditions/islam|title = Berkley Center for Religion, Peace, and World Affairs - Islam
* {{cite book|title=Atlas of Holy Places & Sacred Sites|author=Colin Wilson|isbn=978-0789410511|publisher=<!-- DK ADULT -->|year=1996}}
* {{cite DVD-notes |title=Inside Mecca |titlelink=http://shop.nationalgeographic.com/product/159/1526/116.html |titleyear=2009 |director=Anisa Mehdi |format= |publisher=National Geographic |location= |publisherid= |year= }} {{en icon}}, {{es icon}}
"https://gu.wikipedia.org/wiki/હજ" થી મેળવેલ